ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
રાત્રીના ૧૨ વાગે પણ સૂર્ય જોવા મળે તે દેશ કયો છે ? *
1 point
પૃથ્વી પોતાની ધરી ઉપર કઈ કક્ષાએ ફરે છે ? *
1 point
પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલા અંશનો ખૂણો બનાવે છે ? *
1 point
ભારતનો પ્રમાણ સમય રેખાંશ કયા શહેર પાસેથી પસાર થાય છે ? *
1 point
રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માઈલ્સ્ટોનમાં શું લખ્યું હોય છે ? *
1 point
પૃથ્વી સપાટીએથી આશરે કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે ? *
1 point
નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી ? *
1 point
છેલ્લાં ૧૦૦ વર્ષોમાં તાપમાનમાં કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થયો છે ? *
1 point
ભૂસ્ખલનને કારણે કયો રેલ્વે વ્યવહાર વારંવાર ખોરવાઈ જાય છે ? *
1 point
ભારતની સૌપ્રથમ રેલ્વે લાઈન ક્યાં શરું થઇ ? *
1 point
પ્રાચીનચંદ્ર હિન્દ રાષ્ટ્રનો છેલ્લો હિંદુ રાષ્ટ્ર સમ્રાટ કોણ હતા ? *
1 point
ભારતમાં સહાયકારી યોજના કોણ લાવ્યું ? *
1 point
કોના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવામાં આવ્યું હતું ? *
1 point
અણહીલવાડ પાટણની કઈ રાણીએ રાણીની વાવ બંધાવી હતી? *
1 point
ગુલામવંશનાં સ્થાપક કોણ હતા ? *
1 point
લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ? *
1 point
કઈ કૃતિ હર્ષવર્ધન દ્વારા રચાઈ નહતી ? *
1 point
ભારતમાં સહાયકારી યોજના કોણ લાવ્યું ? *
1 point
ખરડો કાયદો બને એ પહેલા કેટલી વાર એનું વાંચન થાય છે ? *
1 point
રાજ્યસભાનાં સભ્યો પૈકી રાષ્ટ્રપતિ કેટલા અભ્યોની નિમણુક કરે છે ? *
1 point
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy