JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
વિભાગ :: ભાષા :: ક્વિઝ :: 1
CREAT BY: હેમંત ગુર્જર ,ઉ.શિ. પાલાવાસણા અનુપમ પ્રા.શાળા તા-મહેસાણા , પ્રજ્ઞાબેન સોલંકી ઉ.શિ. નાગલપુર કન્યા પ્રા.શાળા,તા: મહેસાણા
સામેત્રા સી.આર. સી.કેન્દ્ર , મહેસાણા શાળા નંબર 5 સી.આર.સી. કેન્દ્ર
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
તમારું પૂરું નામ લખો.
*
Your answer
તમારા જિલ્લાનું નામ લખો.
*
Your answer
તમારી શાળાનું નામ લખો.
*
Your answer
તમારા તાલુકાનું નામ લખો.
*
Your answer
આવવું : જવું :: ખાવું : ?
*
1 point
દોડવું
પીવું
રમવું
રમવું : રમત :: ચડવું : ?
*
1 point
ચઢાણ
પર્વત
નદી
કડવું _____________જેવું હોય છે.
*
1 point
લીમડા
ઝેર
કારેલા
મતિ શબ્દનો સામાનાર્થી શબ્દ ___________થાય.
*
1 point
કરામત
ચતુરાઈ
બુધ્ધિ
ગંદકી શા માટે દૂર કરવી જોઈએ ?
*
1 point
બધુ સારું દેખાય
માંદગી ન આવે
બધુ મનને ગમે એવું દેખાય
અતિ શબ્દનો સામાનાર્થી શબ્દ _________થાય.
*
1 point
વધારે
થોડુંક
જરાક
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ હાથનો સામાનાર્થી શબ્દ નથી.
*
1 point
હસ્ત
કર
નયન
નીચેનામાંથી સાચી જોડણી કઈ ?
*
1 point
મુશ્કેલી
મૂશ્કેલી
મુસકેલી
કેસૂડાંના ફૂલ કયા માસમાં જોવા મળે છે ?
*
1 point
વૈશાખ
ફાગણ
ચૈત્ર
સૌથી લાંબો ઉજવાતો તહેવાર કયો ?
*
1 point
ઉતરાયણ
દિવાળી
નવરાત્રી
આપને આ ક્વિઝ કેવી લાગી ?
*
Choose
ઉત્તમ
ખૂબ સરસ
સરસ
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms