JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
12 Biology MCQ Chapter 1સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
1. MMC નું પૂર્ણ નામ …………………… .
*
1 point
(A) Megaspore Mother Cell
(B) Megasporogenesis Mother Cell
(C) Multicarpallary Mother Cell
(D) Megasporangium Mother Cell
2. અંડકછિદ્ર તરફના ત્રણ કોષો ભેગા મળી શેની રચના બનાવે છે
*
1 point
(A) ધ્રુવીય કોષો
(B) અંડપ્રસાધન
(C) કેન્દ્રસ્થ કોષ
(D) (A) અને (B)
3. નીચે આપેલ કઈ વનસ્પતિમાં સ્વફલન અને ગેઇટેનોગેમી બંને અટકાવી શકાય છે ?
*
1 point
(A) પપૈયા
(B) દિવેલા
(C) મકાઈ
(D) સૂરણ
4. PEN નું પૂર્ણ નામ ………………………… .
*
1 point
(A) Primary Endosperm Nucleus
(B) Primary Endo Nucleus
(C) Primary Exosperm Nucleus
(D) Primary Exo Nucleusption 4
પ્રશ્ન 5
નીચે આપેલ કઈ વનસ્પતિમાં સ્વલન અટકાવી શકાય છે પરંતુ ગેઇટેનોગેમી નહીં ?
*
1 point
(A) દિવેલા
(B) પપૈયા
(C) મકાઈ
(D) (A) અને (C)
6. ……………………….. વારંવાર કોષકેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષકેન્દ્રો સર્જે છે.
*
1 point
(A) PEN
(B) DEC
(C) ભૂણપોષ
(D) ભૂણ
7. ઘાસના કુળમાં આવેલ બીજપત્રને શું કહે છે ?
*
1 point
(A) વરુથિકા
(B) પૂર્વભૂણ
(C) બીજદેહશેષ
(D) આપેલ તમામ
8. અનાવૃત બીજધારીમાં ભૂણપોષ કેવો હોય છે?
*
1 point
(A) ત્રિકીયા
(B) એકકીય
(C) દ્વિકીય
(D) બહુકીય
9. તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?
*
1 point
(A) અપરિપક્વ ભૂણ
(B) મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ
(C) બીજાવરણનું સૌથી અંદરનું આવર
(D) વિઘટન પામતો પ્રદેહ
10. પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?
*
1 point
(A) યોજી
(B) જરાયુ
(C) પુષ્પાસન અથવા દલપત્ર
(D) પરાગાશય
Submit
Clear form
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report