સામાજિક વિજ્ઞાન ટેસ્ટ ( ધો. ૧૦ ) પાઠ 2
પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા.
                                                                                                                                                www.sureshsir.com
Sign in to Google to save your progress. Learn more
શાળાનું નામ *
વિદ્યાર્થીનું નામ *
1. નીચેનાથ પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? *
10 points
2. વૈજંતિમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલા છે? *
10 points
3. ભારતનો કયો વેદ સંગીતકળાને લાગતો ગણાય છે? *
10 points
4. ભારતમા સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિન્દ’ તરીકે કોણ જાણીતું હતું? *
10 points
5. ‘ચાળો’ નૃત્ય એટલે શું? *
10 points
6. ધમાલ નૃત્ય કરતાં સીદીઓ મૂળ ક્યાનાં વાતની હતા? *
10 points
7. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? *
10 points
8 ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના તરીકે ઓળખાય છે. *
10 points
9 ભારતમાં જરીકામના હુન્નર માટે કયું શહેર જાણીતું છે? *
10 points
10 મહાત્મા ગાંધીજીએ આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડીને કયા ગૃહ ઉદ્યોગને મહત્વ આપ્યું હતું? *
10 points
આપને ટેસ્ટ કેવો લાગ્યો? *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.