Std - 10 ch-14 Computer
Sign in to Google to save your progress. Learn more
Your Name *
1. લૂપિંગ માળખાંને કેટલા વિભાગમાં તૈયાર કરવામાં આવે છે *
1 point
2. લૂપના મુખ્ય ભાગને ક્યા નામે ઓળખવામાં આવે છે? *
1 point
3.  સી ભાષા કેટલા પ્રકારના લૂપ નિયંત્રણ માળખાં ધરાવે છે? *
1 point
4. કોઈ ચોક્ક્સ સમય માટે ચોક્ક્સ વિધાનોનું પૂનરાવર્તન કરવું હોય ત્યારે ક્યા લૂપનો ઉપયોગ કરવામાં આવે છે? *
1 point
5. for લૂપ કેટલા ભાગોનું બનેલું છે? *
1 point
6. લૂપને અટકાવવા માટેના માપદંડને તપાસવા માટે જોનો ઉપયોગ કરવામાં આવે છે? *
1 point
7. નીચેનામાંથી ક્યા વિકલ્પનો ઉપયોગ કરી countની કિન્મતમાં 1નો વધારો કરી શકાય છે *
1 point
8. for લૂપમાં ક્યા પ્રક્રિયકનો ઉપયોગ કરીને એકથી વધુ પ્રાચલ એટલે કે પેરામીટરની શરૂઆત કરી શકાય છે? *
1 point
9. While લૂપમાં પ્રોગ્રામ કન્ટ્રોલ સૌપ્રથમ કોની ચકાસણી કરે છે? *
1 point
10. લૂપનાં વિધાનોનો અમલ કર્યા બાદ શરતને ચકાસવા માટે ક્યા લૂપનો ઉપયોગ કરવામાં આવે છે? *
1 point
11. દરેક do વાક્યાંશ સાથે શું હોવું ફરજિયાત છે? *
1 point
12. પ્રવેશ નિયંત્રિત લૂપ માટે કોનો ઉપયોગ કરી શકાય? *
1 point
13. પ્રવેશ નિયંત્રિત લૂપ માટે કોનો ઉપયોગ કરી શકાય? *
1 point
14. નીચેનામાંથી ક્યા વિધાનનો અમલ કર્યા બાદ પ્રોગ્રામ કંટ્રોલ લૂપના પછીના વાક્ય પર આવી જાય છે? *
1 point
15. નીચેનામાંથી ક્યું વિધાન લૂપને અટકાવવાના બદલે લૂપના અન્ય કોડનું અમલીકરણ અટકાવીને લૂપના ત્યારબાદના ફેરાનો અમલ કરી શકાય છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.