Dhodia.in Helpers Directory / ઢોડિયા.ઇન મદદનીશ યાદી
શું તમે ઢોડિયા સમાજ ને મદદ કરવા માંગો છો?
શું તમે ઢોડિયા સમાજ ને તમારી આવડત નો લાભ આપવા માંગો છો?
શું તમે ઢોડિયા સમાજ ના વિકાસ માં પોતાનું યોગદાન આપવા માંગો છો?
તો આજે જ તમારું નામ યાદી માં નોંધાવો અને સમાજ ને ઉપયોગી બનો
ઢોડિયા સમાજ ના જે લોકો પોતે કઈક મદદ કરવા માંગતા હોય અને જે પોતે કોઈ આવડત ધરાવતા હોય તેઓ પોતે આ ફોર્મ ભરી ઢોડિયા.ઇન(Dhodia.in) ટીમ ને જણાવી શકે છે કે તમે સમાજ ને કઈ રીતે મદદ કરી શકો છો.
ઢોડિયા.ઇન ટીમ તમને એ પ્રકાર ના જરૂર છે તેવા વિધાર્થી,બેરોજગાર,દર્દી અથવા બીજી કોઈ મદદ ની જરૂર હોય તેવા લોકો નો સંપર્ક કરાવી આપશે.
ઢોડિયા.ઇન ટીમ ના આ લીસ્ટ માં કોઈપણ રીતે મદદ કરી શકે તેવા ટ્રસ્ટો,તબીબો,એન્જીનીઅરો,શિક્ષકો, ગ્રામસેવકો,નોકારીઆતો કે કોઈ પણ ક્ષેત્ર ના નિષ્ણાંતો સંપર્ક માં રહી મદદ કરી શકે.
---"ઢોડિયા માટે કંઈપણ" એવો સ્વભાવ રાખી તમારી ઢોડિયા લોકો ને હેલ્પ કરવા માટે પહેલ કરો----
નોધ:- તમારી માહિતી નો ઉપયોગ ફક્ત મદદ કરના /લેનાર સુધી પહોચાડવા માટે કરવા માં આવશે(તમારી માહિતી ગુપ્ત રાખવા માં આવશે)