ધોરણ 12 એકાઉન્ટ ભાગ 2 પ્રકરણ 5. હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ MCQ ટેસ્ટ
Sign in to Google to save your progress. Learn more
Your Full Name *
1. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? *
1 point
2. કાર્યશીલ મૂડી એટલે *
1 point
3. ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે? *
1 point
4. Z કંપનીનું વેચાણ ₹ 4,80,000; કાચો નફો ₹ 1,20,000 છે, તો કાચા નફાનો ગુણોત્તર શોધો. *
1 point
5. ગુણોત્તરોની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? *
1 point
6. નાણાકીય પત્રકો કઈ માહિતીના આધાર તૈયાર થાય છે? *
1 point
7. ગુણોત્તરોનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરી શકાય છે? *
1 point
8. ગુણોત્તરો એ નાણાકીય માહિતીને સ્વરૂપે રજૂ કરે છે. *
1 point
9. ગુણોત્તરો એ ધંધાકીય એકમની કામગીરીના નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. *
1 point
10. ધંધાકીય એકમને ધિરાણ કરનારાઓ કોને કેન્દ્રસ્થાને રાખે છે? *
1 point
11. નીચેનામાંથી કયો ગુણોત્તર પ્રમાણના સ્વરૂપે રજૂ થાય છે? *
1 point
12. નીચેનામાંથી કયો ગુણોત્તર ટકાવારીના સ્વરૂપે રજૂ થતો નથી? *
1 point
13. મિલકતોના કાર્યક્ષમ અને અસરકારક ઉપયોગના માપન માટે કયા ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવે છે? *
1 point
14. પ્રમાણિત ગુણોત્તરની ગેરહાજરી એ ગુણોત્તર વિશ્લેષણની. *
1 point
15. નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર છે? *
1 point
16. કાચો નફો = _______ *
1 point
17. કાચા નફાનો ગુણોત્તર એ શેનો ગુણોત્તર છે? *
1 point
18. ચોખ્ખા નફાના ગુણોત્તરનું આધારનું અંગ શું છે? *
1 point
19. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરીના ખર્ચાઓમાં થતો નથી? *
1 point
20. કયા ખર્ચા કામગીરીના ખર્ચા તરીકે ધ્યાનમાં લેવાતા નથી? *
1 point
21. કામગીરી નફો = __________ *
1 point
22. નીચેનામાંથી કયો ગુણોત્તર તરલતાનો ગુણોત્તર છે? *
1 point
23. વેચાણનો વેચેલ માલની પડતર પરનો વધારો એટલે .... *
1 point
24. કામગીરી ગુણોત્તરનું ઘટતું વલણ ... *
1 point
25. પ્રવાહી ગુણોત્તર એ ________ *
1 point
26. સામાન્ય રીતે ચાલુ ગુણોત્તર કયા પ્રમાણમાં ઇચ્છનીય ગણાય છે? *
1 point
27. સામાન્ય રીતે પ્રવાહી ગુણોત્તર કયા પ્રમાણમાં ઇચ્છનીય છે? *
1 point
28. કાર્યશીલ મૂડી = _________ *
1 point
29. નીચેનામાંથી કયું વિધાન હિસાબી ગુણોત્તરો માટે સાચું છે? *
1 point
30. નીચેનામાંથી કઈ બાબત અંગે ગુણોત્તર દિવસોમાં શોધાય છે? *
1 point
31. નીચેનામાંથી કયા ગુણત્તરોનો સમાવેશ પ્રણાલિકામત વર્ગીકરણમાં થાય છે? *
1 point
32. નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઊપજ-આધારિત ગુણોત્તર છે? *
1 point
33. એક કંપનીમાં ખરીદી ₹ 90,000, ખરીદીના ખર્ચા ₹ 15,000, સ્ટૉકમાં ફેરફાર (₹ 15,000) અને વેચાણ ₹ 1,50,000 હોય, તો કાચા નફાનો ગુણોત્તર શોધો. *
1 point
34. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી? *
1 point
35. એક કંપનીની વેચેલ માલની પડતર ₹ 10,00,000 છે. કામગીરીના ખર્ચા ₹ 2,00,000 છે. બિનકામગીરી ખર્ચા ₹ 3,00,000 છે. નાણાકીય ખર્ચા ₹ 1,00,000 છે. કુલ વેચાણ ₹ 20,00,000 હોય, તો કામગીરી નફાનો ગુણોત્તર શોધો. *
1 point
ધોરણ 11 અને 12 કોમર્સના એકાઉન્ટ અને સ્ટેટ વિષયના ક્લાસરુમમા ભણાવેલા 1,500 કરતાં પણ વધુ વિડીયો લેકચર જોવા માટે યુટ્યુબમાં સર્ચ કરો. VIVAN COMMERCE EDUWORLD અન્ય કોઈપણ મટિરિયલ ડાઉનલોડ કરવા માટે WWW.PRATIKKAKADIYA.BLOGSPOT.COM બ્લોગની મુલાકાત લો. આભાર. તમે આપેલા જવાબ સાચા છે કે ખોટા તે ક્વિઝના અંતે જાતે ચેક કરી શકશો.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy