શારદામંદિર@100 - શતાબ્દી ગ્રંથ ભાગ ૧, ભાગ ૨ (૧૯૨૪-૨૦૨૪ )

Ordering for : 

શારદામંદિર@100 'મોભાદાર વિકાસગાથા' - ૧૯૨૪-૨૦૨૪ : શતાબ્દી વર્ષ પ્રકાશન

Sign in to Google to save your progress. Learn more
શારદામંદિર@100 :  પ્રકાશન વિષે ( ભાગ ૧, ભાગ ૨  -સેટ Set )

A 'Must-Have' publication for all those connected with Shardamandir, and  also Education field...
  
નવું પ્રકાશન. પાકું પૂઠું, પૃષ્ઠ ૩૬૦ થી વધુ, Hardcover: શારદામંદિરમાં ઉજવાયેલા પ્રસંગો, પ્રવાસો, શિક્ષકગણ તથા શિક્ષણકાર્યની માહિતી સાથે આ ભાગમાં ૧૨૦થી વધુ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નવા લેખો ઉમેરાયેલા છે. પુસ્તકની મધ્યે રંગીન ફોટાઓનો આકર્ષક સમૂહ વિદ્યાર્થીજીવનની ક્ષણેક્ષણને જીવંત કરે છે. 

પુન:પ્રકાશન. કાચું પૂઠું, પૃષ્ઠ ૪૫૦ થી વધુ, Softcover: આ ભાગમાં 'પાંગરતા પ્રયોગો' (૧૯૫૦), 'પ્રયોગ પરિચય' (૧૯૬૨) અને 'સ્મરણિકા' (૧૯૮૪) -એ ત્રણેય પુસ્તકોના લેખોનો ત્રિવેણી સંગમ છે, જે શારદામંદિરની દુર્લભ સ્મૃતિઓનો ખજાનો છે.

Price Rs.3300/- (ભાગ ૧, ભાગ ૨ - સેટ -Set)
Name  *
Mobile number *
Email address -હોય તો. (optional) 
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy