Class 3 Online Test : 380
Sign in to Google to save your progress. Learn more
1. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?
1 point
Clear selection
2. તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ?
1 point
Clear selection
3. ‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’ પંક્તિ કોણે લખી છે ?
1 point
Clear selection
4. 200 ખેલાડીઓનો સીધી લાઇનમાં કૃણાલનો ક્રમ ડાબી બાજુથી 18માં ક્રમે છે. તો જમણી બાજુથી તેનું સ્થાન કેટલામું હશે ?
1 point
Clear selection
5. અનસુયાબહેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે ?
1 point
Clear selection
6. નેશનલ એકેડમી ઓફ સાયન્સીઝની સ્થાપના ભારતમાં ક્યારે થઈ?
1 point
Clear selection
7. કયા tagનો ઉપયોગ યુ-ટ્યુબ વિડીયોને લીંક કરવા થાય છે ?
1 point
Clear selection
8. દંત્તક પ્રોજેક્ટ ક્યાં બે દેશો વચ્ચે નો પ્રોજેક્ટ છે ?
1 point
Clear selection
9. ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર મરિયપ્પન થંગાવેલુ અને શરદ કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ?
1 point
Clear selection
10. અજમેરમાં આવેલા ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામક મસ્જિદ કોણે બંધાવી હતી ?
1 point
Clear selection
11. ગુજરાતમાં સર્વપ્રથમ ‘સફાઈ વિદ્યાલય’નો પ્રારંભ ક્યાં થયો હતો ?
1 point
Clear selection
12. પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાત ક્યા નામે ઓળખાતું હતું ?
1 point
Clear selection
13. નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?
1 point
Clear selection
14. જો કોઈ ઘડિયાળમાં 3 વાગ્યા હોય, તો ક્ષિતિજ અરીસામાં કેટલા વાગ્યા હશે ?
1 point
Clear selection
15. વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ 2020-22 કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.