ગુજરાત રોજગાર ક્વિઝ :- 40
વિષય : ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો      www.gujaratrojgar.in

રોજની ઓનલાઇન ટેસ્ટ મેળવવા તેમજ WhatsApp ગ્રુપમા જોડાવા માટે 6351090681 પર Join લખી મેસેજ કરો..
Sign in to Google to save your progress. Learn more
બાપ્સનું (BAPS) પ્રથમ મંદીર ક્યાં આવેલું છે?
1 point
Clear selection
પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળોએ.....
1 point
Clear selection
પ્રાચીનકાળમાં ગુજરાત ક્યાં નામે ઓળખાતું હતું?
1 point
Clear selection
ચિત્રવિચિત્રનો મેળો ક્યાં યોજાય છે?
1 point
Clear selection
દ્વારકાના મુખ્યમંદિરનું નામ શું છે?
1 point
Clear selection
ગુજરાતમાં એકમાત્ર સીનેગોગ( યહૂદીઓનું પ્રાર્થના સ્થળ) કયા આવેલું  છે?
1 point
Clear selection
નીચેના પૈકી ક્યુ નૃત્ય પુરુષપ્રધાન છે?
1 point
Clear selection
'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે?
1 point
Clear selection
કયા કચ્છી માલમે વાસકો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિનદીથી મલબાર કિનારા સુધી દિશા આપી?
1 point
Clear selection
કોટવાલની શી ફરજ હતી?
1 point
Clear selection
પીઠોરા શુ છે?
1 point
Clear selection
પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યાં વર્ષમાં યોજાયું હતું?
1 point
Clear selection
ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી ક્યુ વાજિંત્ર અનિવાર્ય છે?
1 point
Clear selection
ત્રણ પ્રવેશદ્વારોવાળી વાવને શુ કહેવાય છે?
1 point
Clear selection
હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે?
1 point
Clear selection
નીચેના પૈકી ગુજરાતનું ક્યુ સૌથી જૂનું સંગ્રહાલય છે?
1 point
Clear selection
વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં આવી?
1 point
Clear selection
હિન્દી ફિલ્મ 'ઉમરાવજાન' માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી કરી?
1 point
Clear selection
સ્ત્રીની ભૂમિકા ભજવવાને કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે?
1 point
Clear selection
સન 1677 માં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ ભારતમાં આયાત કર્યું?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.