JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
STUDENT SATISFACTION SURVEY
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
A) વિદ્યાર્થીનું પૂરું નામ
*
Your answer
* વર્ગ
Your answer
* રોલ નંબર
Your answer
B) ઉમર
*
Your answer
C) કોલેજનું નામ
*
Your answer
D) જાતિ
*
પુરુષ અને સ્ત્રી જાતિ પ્રમાણે (√) ની નિશાની કરો
પુરુષ
સ્ત્રી
અન્ય
Required
E) લાગુ પડતું હોય તેની સામે (√) ની નિશાની કરો
*
બી.કોમ
એમ.કોમ
Required
૧) વર્ષ દરમ્યાન વર્ગમાં કેટલા ટકા અભ્યાસક્રમ પૂર્ણ થયેલ છે?
*
૪) ૮૫ થી ૧૦૦%
3) ૭૦ થી ૮૪%
2) ૫૫ થી ૬૯%
૧) ૩૦ થી ૫૪%
૦) Below 33%
૨) વર્ગખંડમાં શિક્ષકોની તૈયારી કેવી હોય છે? શિક્ષક વર્ગખંડ માં ભણાવવા માટે કેવી તૈયારી કરી ને આવે છે?
*
૪) સંપૂર્ણપણે
3) સંતોષકારક
2) ખરાબ
૧) તટસ્થ
૦) તૈયારી વગર આવે છે.
૩) શિક્ષકો વિદ્યાર્થીઓને વિષય અંગેની સમજણ આપવામાં કેવા છે?
*
૪) હંમેશા અસરકારક
3) ક્યારેક અસરકારક
2) સંતોષકારક
૧) બિન અસરકારક
૦) ખુબજ ખરાબ પ્રત્યાયન
૪) શિક્ષકોનો શિક્ષણ પ્રત્યેનો અભિગમ કેવો છે?
*
૪) ઉત્કૃષ્ઠ
3) ખુબ જ સરસ
2) સરસ
૧) ઠીક
૦) ખરાબ
૫) શિક્ષકો દ્વારા આંતરિક મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે?
*
૪) હંમેશા સારું
3) સારું
2) ક્યારેક અયોગ્ય
૧) હમેશા અયોગ્ય
૦) અયોગ્ય
૬) એસાઈમેન્ટ વિશે તમને સમજુતી આપવામાં આવે છે?
*
૪) હંમેશા
૩) મોટેભાગે
૨) ક્યારેક
૧) ભાગ્યેજ
૦) ક્યારે પણ નહિ
૭) કોલેજ વિદ્યાર્થીઓના વિકાસ માટે જુદી જુદી પ્રવૃતિઓમાં રસ લે છે?
*
૪) નિયમિત રીતે
૩) વારંવાર
૨) ક્યારેક
૧) ભાગ્યેજ
૦) કદી નહિ
૮) કોલેજની શૈક્ષણિક પ્રક્રિયા તમારા સમગ્રલક્ષી વિકાસમાં કેવી રીતે મદદરૂપ થાય છે?
*
૪) નોંધપાત્ર રીતે
૩) ઘણી રીતે
૨) મોટેભાગે
૧) આંશિક રીતે
૦) જરાપણ નહિ
૯) તમારા વિકાસ માટે કોલેજ તમને વિવિધ પ્રકારની તકો પૂરી પાડે છે?
*
૪) સંપૂર્ણ સંમત
૩) સંમત
૨) તટસ્થ
૧) અસંમત
૦) સંપૂર્ણ અસંમત
૧૦) શિક્ષકો તમને અભ્યાસક્રમ વિશે માહિતી પૂરી પાડે છે?
*
૪) હંમેશા
૩) મહદઅંશે
૨) ક્યારેક
૧) ભાગ્યેજ
૦) કદી નહિ
૧૧) તમારા શિક્ષકો તમને આપેલા કાર્ય અંગે ચર્ચા કરે છે?
*
૪) હંમેશા
૩) મહદઅંશે
૨) ક્યારેક
૧) ભાગ્યેજ
૦) કદી નહિ
૧૨) તમારા શિક્ષક અભ્યાસ અંગે ઉદાહરણ દ્વારા સમજુતી આપે છે?
*
૪) હંમેશા
૩) મહદઅંશે
૨) ક્યારેક
૧) ભાગ્યેજ
૦) કદી નહિ
૧૩) શિક્ષકો તમારી ક્ષમતા અંગે પ્રોત્સાહન પૂરું પાડી પડકારો અંગે સમજ આપે છે?
*
૪) સંપૂર્ણપણે
૩) હંમેશાં
૨) આંશિક રીતે
૧) થોડા ઘણે અંશે
૦) બિલકુલ નહિ
૧૪) શિક્ષકો તમારી નબળાઈ ઓળખી તેનો ઉકેલ આપવા સક્ષમ છે?
*
૪) હંમેશા
૩) મહદઅંશે
૨) ક્યારેક
૧) ભાગ્યેજ
૦) કદી નહિ
૧૫) શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકો સતત પ્રયત્નશીલ રહે છે.
*
૪) સંપૂર્ણ સંમત
૩) સંમત
૨) તટસ્થ
૧) અસંમત
૦) સંપૂર્ણ અસંમત
૧૬) વર્ગમાં કેસ સ્ટડી તથા ઉદાહરણ દ્વારા સમાજ આપવામાં આવે છે?
*
૪) મોટા પ્રમાણમાં
૩) વધુ પ્રમાણમાં
૨) થોડા પ્રમાણમાં
૧) બિલકુલ ઓછું
૦) બિલકુલ નહીં
૧૭) શિક્ષકો તમને અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે?
*
૪) સંપૂર્ણ સંમત
૩) સંમત
૨) તટસ્થ
૧) અસંમત
૦) સંપૂર્ણ અસંમત
૧૮) તમારી સંસ્થા દ્વારા રોજગારલક્ષી તાલીમ પૂરી પાડવામાં આવે છે?
*
૪) મોટા પ્રમાણમાં
૩) વધુ પ્રમાણમાં
૨) થોડા પ્રમાણમાં
૧) બિલકુલ ઓછું
૦) બિલકુલ નહીં
૧૯) કેટલા ટકા શિક્ષકો કોમ્પ્યુટર તથા પ્રોજેક્ટર ની મદદથી ભણાવે છે?
*
૪) ૯૦% થી વધુ
3) ૭૦ થી ૮૯%
2) ૫૦ થી ૬૯%
૧) ૩૦ થી ૪૯%
૦) ૨૯% થી ઓછા
૨૦) તમારી સંસ્થામાં શિક્ષણની ગુણવત્તા ખુબ સારી છે?
*
૪) મોટા પ્રમાણમાં
૩) વધુ પ્રમાણમાં
૨) થોડા પ્રમાણમાં
૧) બિલકુલ ઓછું
૦) બિલકુલ નહીં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of AUM Imagineering Private Limited.
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report