Class 3 : મારી આસપાસ
Created by BRC BHAVAN NADIAD and Kaivalya Education Foundation
આપેલી સૂચના અનુસાર પ્રશ્નોના જવાબ આપો.
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ: *
શાળા નું નામ: *
શાળા નો પ્રકાર *
તાલુકો: *
1. પંખીઓને હૂંફાળા રાખવા કોણ મદદ કરે છે? *
1 point
2. મેઘધનુષ્ય કયારે જોઈ શકાય છે? *
1 point
3. રેલગાડીને બીજા કયાં નામથી પણ ઓળખવામાં આવે છે? *
1 point
4. અમેરિકા થી ભારત આવવા કયું સાધન ઉપયોગ માં આવે? *
1 point
ચિત્ર જોઈને પ્રશ્રોના જવાબ આપો.
5. ચિત્ર માં શું જોવા મળતું નથી?. *
1 point
6. ચિત્રમાં કેટલા બાળકો દોડી રહ્યા છે? *
1 point
7. ચિત્રમાં કયુ સાધન દેખાતું નથી? *
1 point
8. કયાં પ્રકારની વ્યક્તિ "બ્રેઈલ લિપિ" નો ઉપયોગ કરી ભણવાનું શીખી શકે છે? *
1 point
9. કોણ ઝાડ પર થાય છે? *
1 point
10. હું ,રાતના અંધારામાં પણ સારી રીતે જોઈ શકું છું. બોલો હું કોણ? *
1 point
11. પેટમાં દુખાવો થાય ત્યારે શું કરવું? *
1 point
12. રાષ્ટ્રધ્વજને સલામી કયા હાથથી જ આપવામાં આવે છે? *
1 point
13. નીચે આપેલ વાકયો ને ક્રમમાં ગોઠવો. *
1 point
Captionless Image
14. ગરોળી ને તમે શું ખાતા જોઈ છે? *
1 point
15. આપણા જીલ્લાનું નામ શું છે? *
1 point
ચિત્ર પરથી પ્રશ્નો ના જવાબ આપો.
16. ચિત્રમાં કેટલા માટલા દેખાય છે?. *
1 point
17. ચિત્ર માં સ્ત્રીઓ પાણી ભરવા કયાં જાય છે? *
1 point
વિડિઓ જુઓ અને પ્રશ્નોના જવાબ આપો.
18. ઉંદર ક્યાં રમી રહ્યો હતો? *
1 point
19. સિંહે ઉંદર વિશે શું કહ્યું? *
1 point
20. સિંહ ક્યાં ફસાયો? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy