GSEB Std 12 Physics MCQ Chapter 3 પ્રવાહ વિદ્યુત in Gujarati Medium
Sign in to Google to save your progress. Learn more
1. વિદ્યુતપ્રવાહ એ ………………….. છે. *
1 point
2. વિદ્યુતપ્રવાહ ઘનતાનો એકમ ……………………… છે. *
1 point
3. એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર એક સેકન્ડમાં 25 પરિભ્રમણ કરે છે, તો પથના કોઈ બિંદુ આગળથી 10 sec માં પસાર થતો વિધુતભાર કેટલો થાય ? *
1 point
4. એક તારમાંથી વહેતો પ્રવાહ સમય સાથે I = (3 + 2t) સૂત્ર મુજબ બદલાય છે, તો t = 0 થી t = 4s ના સમયગાળા દરમિયાન તારના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિધુતભાર ……………………. C હશે. *
1 point
5. કોઈ એક વાહકમાંથી પસાર થતો વિધુતભાર
Q = 5t2 + 3t + 1 છે. જ્યાં t સમય છે તો t = 5 સેકન્ડે પ્રવાહનું મૂલ્ય …………………..  A હશે
*
1 point
6. એક વાહકતારમાંથી 30 કુલંબ જેટલો વિદ્યુતભારનો જથ્થો 10 મિનિટ માટે પસાર થાય છે, તો તે વાહકમાંથી …………………….. A પ્રવાહ વહેતો હશે. *
1 point
7. તાંબાના તારમાં પ્રવાહઘનતા 2.5 × 108 Am-2 છે. જો તેમાંથી 8A પ્રવાહ વહેતો હોય, તો તારનો વ્યાસ ………………….. *
1 point
8. એક તારમાંથી વહેતો વિધુતપ્રવાહ સમય સાથે I = I0 + αt સૂત્ર મુજબ બદલાય છે. જ્યાં I0 = 20A અને
α = 3As-1 છે. તો તારના કોઈ આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડમાં પસાર થતો વિધુતભાર શોધો.
*
1 point
9. વાહકનો અવરોધ …………………. પર આધાર રાખે છે. *
1 point
10. દ્રવ્યની અવરોધકતા વાહકના …………………….. પર આધાર રાખતી નથી. *
1 point
11. વાહકના ઓમિક અવરોધનું મૂલ્ય …………………. .(માર્ચ – 2020) *
1 point
12. વાહકતાનો SI એકમ …………………… છે.

*
1 point
13. એક વાહકતારને વિધુતક્ષેત્ર 15 × 10-6 Vm-1 લાગુ પાડતા પ્રવાહ ઘનતા 3.0 Am-2 માલૂમ પડે છે, તો વાહકની
અવરોધકતા …………………….
*
1 point
14. એકસરખા દ્રવ્યના એકસરખા દળના બે તારની લંબાઈનો ગુણોત્તર 1: 2 છે, તો તેના અવરોધોનો ગુણોત્તર…......... *
1 point
15. એક તારનો અવરોધ RΩ છે. જો તેની લંબાઈ ખેંચીને ચાર ગણી કરવામાં આવે, તો તેની અવરોધક્તા ……………………… *
1 point
16. J = σE એ ……………………….. દર્શાવે છે. *
1 point
17. ધાતુના એક વાહકનું તાપમાન વધારતાં તેના દ્રવ્યની અવરોધક્તા અને વાહકતાનો ગુણાકાર *
1 point
18. એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100 % નો વધારો કરવામાં આવે છે, પરિણામે તારના વ્યાસમાં ઘટાડો થાય છે. ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર ……………………… હશે. *
1 point
19. એક તાંબાના તારની અવરોધકતા 5 × 10-6Ω cm છે. જો તારની લંબાઈ 110 cm અને અવરોધ 7 Ω હોય, તો તારની ત્રિજ્યા ………………. cm હશે. *
1 point
20. 100°C તાપમાને વાહક ગૂંચળાનો અવરોધ 4.2Ω છે. જો તેના દ્રવ્યનો અવરોધક્તા તાપમાન-ગુણાંક 0.004 (°C)-1 હોય, તો 0°C તાપમાને તેનો અવરોધ કેટલો થશે ? *
1 point
21. ઇલેકટ્રોનનો ડ્રિફ્ટવેગ ……………………… *
1 point
22. 8 × 1010 ms-1 ડ્રિફ્ટવેગ ધરાવતા 6 × 1012 ઇલેક્ટ્રોન વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થાય છે વાહકના આડછેદનું ક્ષેત્રફળ 4 cm2 હોય, તો વાહકમાંથી વહેતો વિધુત પ્રવાહ ……………………. A હશે. *
1 point
23. વાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટવેગ ……………………… હોય છે *
1 point
24. વિદ્યુતભારની મોબિલિટી એટલે એકમ વિધુતક્ષેત્ર દીઠ ……………………. *
1 point
25. તાપમાન વધતાં સુવાહકનો અવરોધ વધે છે, કારણ કે …………………….. *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.