STD 6 TO 8 SCIENCE ONLINE CLASS STUDENTS.
સુચના : માત્ર ધોરણ ૬,૭, અને ૮ નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો શરુ કરવા જઈ રહ્યાં છીએ આ માટે તમામ વર્ગોનાં WATSAPP અથવા માઈક્રોસોફ્ટ કૈઝાલા https://play.google.com/store/apps/details?id=com.microsoft.mobile.polymer આ લીંક પરથી માઈક્રોસોફ્ટ કાઈઝાલા એપ્લીકેશન ડાઉનલોડ કરી તેમાં તમારો નંબર નાખી લોગીન થઇ જાઓ.ગ્રુપમાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું શૈક્ષણિક મટેરિયલ ફ્રિમાં આપવામાં આવશે
આ વર્ગો અંગે જરૂરી સુચના ગ્રુપ મારફત આપવાની થતી હોઈ તમામ વિદ્યાર્થીઓએ પોતાનો અથવા વાલીનો સાચો મોબાઈલ નંબર અને પોતાનું ચાલુ હોઈ તેવું ઈમેલ આઈડી આપવાનું છે.
ખાસ નોંધ
૧. તમામ વિગતો અંગ્રેજી કેપિટલ અક્ષરો માં ભરવી
૨. એક ઈમેલ અને મોબાઈલ  માત્ર વિદ્યાર્થી માટે જ વાપરી શકાશે
૩. WHATSAPP / કૈઝાલા ગ્રુપમાં એડ થયા પછી ગ્રુપ માંથી નીકળી જનાર સભ્યને ફરી એડ કરવામાં નહિ આવે અને તેમનું ઓનલાઈન તાલીમનું આઈડી પણ બ્લોક કરવામાં આવશે
૪. આપને આપનો આઈડી પાસવર્ડ ઇમેલ અને મોબાઈલમાં SMS દ્વારા આપવામાં આવશે માટે મોબાઈલ નંબર ચાલુ જ રાખવો
૫. હાલ માઈક્રોસોફ્ટ કંપની ઓનલાઈન કોર્સની સર્વિસ ફ્રિમાં આપે છે આથી તમામ વિદ્યાર્થીને ઓનલાઈન શિક્ષણ  ફ્રિમાં આપવામાં આવશે પરંતુ કંપની કે સર્વિસ પ્રોવાઈડર દ્વારા ભવિષ્યમાં જો કોઈ ચાર્જ નક્કી થાય તો તેની જાણ  આપ સૌને ગ્રુપ મારફત કરીશું. અને યોગ્ય નિર્ણય લઈશું.
Sign in to Google to save your progress. Learn more
*
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.