Registration for Finishing school for final year Student
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઈજનેરી કોલેજો ખાતે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રોજગારી મેળવવા માટે મદદરૂપ થવાના પ્રયાસ તરીકે ફીનીશીંગ સ્કૂલની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ સ્કૂલનો હેતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ તાલીમ વર્ગોનું આયોજન સંસ્થા કક્ષાએ કરવાનું ઠરાવવામાં આવેલ છે. આ યોજના માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પૂરતી જ સીમિત છે. આ પ્રયાસ થકી એપ્રિલ-2017 પહેલા કુલ 50 કલાકના તાલીમ વર્ગ રૂ. ૫૦/- ના ટોકન દરે વીજીઇસી ખાતે શરૂ કરવામાં આવનાર છે. આ તાલીમ માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી શકશે. તાલીમ દરમ્યાન Knowledge Consortium Of Gujarat (KCG) દ્વારા પ્રશિક્ષિત ટ્રેનરની પસંદગી કરવામાં આવેલ છે. જેમના દ્વારા આ તાલીમ આપવામાં આવનાર છે. તાલીમ વર્ગની પ્રથમ બેચ માર્ચ-૨૦૧૭ના બીજા સપ્તાહથી શરૂ થનાર છે
Branch *
Enrollment No *
Your answer
Full Name *
Your answer
Category *
Email ID *
Your answer
Phone No *
Your answer
Submit
Never submit passwords through Google Forms.
This form was created inside of Vishwakarma Government Engineering College. Report Abuse - Terms of Service