30 April Current Affairs
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. POSOCO એ સંશોધન માટે કોની સાથે સહયોગ ( કરાર ) કર્યો છે  ? *
1 point
2. ક્યાં વ્યક્તિને યુ.એન.નો સૌથી પ્રતિષ્ઠિત પર્યાવરણ પુરસ્કાર "ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ" મળ્યો  ? *
1 point
3. તાજેતરમાં કઈ રાજધાનીને વર્ષ 2022 માટે વર્લ્ડ બુક કેપિટલ તરીકે નામ આપવામાં આવ્યું છે  ? *
1 point
4. 'BRO@63' નામનું નવું બહુ-પરિમાણીય અભિયાન કોણે શરૂ કર્યું  ? *
1 point
5. યુક્રેનના ક્યાં વ્યક્તિને  "જ્હોન એફ. કેનેડી એવોર્ડ" મળ્યો ? *
1 point
6. પી.એમ. મોદીએ ભારતનો પ્રથમ ડેરી કોમ્યુનિટી રેડિયો "દૂધ વાણી" ક્યાં રાજ્યમાં લોન્ચ કર્યો  ? *
1 point
7. એશિયાનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને આતિથ્ય મેળો " AAHAR 2022 "  ક્યાં શરૂ થયો  ? *
1 point
8. તાજેતરમાં મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન એલવેરા બ્રિટોનું 81 વર્ષની વયે અવસાન થયું છે તેઓ ક્યાં રાજ્યના વતની હતા  ? *
1 point
9.  ક્યાં વ્યક્તિએ અમેરિકાના વાણિજ્ય વિભાગના સહાયક તરીકે શપથ લીધા  ? *
1 point
10. "ભારતીય સિનેમાના પિતા" તરીકે કોને ઓળખવામાં આવે છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy