ગુજરાતનો ઇતિહાસ Topic - સિંધુ સભ્યતા
સિંધુ સભ્યતા સંપૂર્ણ ગુજરાતના સંદર્ભમાં Total Marks - 35
Sign in to Google to save your progress. Learn more
01 . સિંધુ સભ્યતા નું ગુજરાત માં શોધાયેલ સૌપ્રથમ સ્થળ ક્યુ છે?
1 point
Clear selection
02 . સિંધુ સભ્યતા ના એક મહત્વ ના સ્થળ લોથલ નો શુ અર્થ થાય છે?
1 point
Clear selection
03 . સિંધુ સભ્યતા નગર 'લોથલ' ની શોધ સૌપ્રથમ કોને કરી હતી?
1 point
Clear selection
04 . સિંધુ સભ્યતા નું ભારત માં આવેલું સૌથી પશ્ચિમ નું સ્થળ ક્યુ મનાય છે?
1 point
Clear selection
05 . સિંધુ સભ્યતા ના સ્થળ 'રંગપુર' ની શોધ સૌપ્રથમ ક્યારે થઈ હતી?
1 point
Clear selection
06. સિંધુ સભ્યતા નું સ્થળ ભાગાતળાવ ક્યાં જિલ્લા માં આવેલું છે?
1 point
Clear selection
07 . સિંધુ સભ્યતા કયા બે પ્રસિધ્ધ સ્થળો એકજ નદી ભાદર ના કાંઠે મળી આવ્યા છે?
1 point
Clear selection
08 . સિંધુ સભ્યત્તા ના ક્યાં સ્થળેથી વિશ્વ પ્રસિધ્ધ ડોકયાર્ડ મળી આવ્યું છે?
1 point
Clear selection
09 . સિંધુ સભ્યતાનું ગુજરાત સ્થિત ક્યાં નગર ને માંહે-જો-દડો ની સાથે સરખાવામાં આવ્યું છે?
1 point
Clear selection
10 . સિંધુ સભ્યતા ના મોટા ભાગ ના નગરોમાં નગર રચના બે ભાગોમાં જોવા મળે છે જ્યારે નીચેનામાંથી ક્યાં સ્થળે નગરરચના ત્રણ ભાગ માં જોવા મળે છે?
1 point
Clear selection
11 . સિંધુ સભ્યતાના સ્થળ ધોળાવીરા ને સ્થાનિક લોકો કયા નામે ઓળખાવે છે?
1 point
Clear selection
12 . સિંધુ સભ્યતા માં જોવા મળતી દફનવિધિમાં સામાન્ય રીતે કઈ દિશામાં માથું રાખીને શબ ને દફનાવામાં આવતી?
1 point
Clear selection
13 . ધોળાવીરા સ્થળ કચ્છના ક્યાં બેટ માં આવેલું છે?
1 point
Clear selection
14 . સિંધુ સભ્યતાના સ્થળ અને જિલ્લો દર્શાવતી કઈ જોડ સાચી નથી?
1 point
Clear selection
15 . સિંધુ સભ્યતા ના સ્થળ અને નદી બાબતે કઈ જોડ સાચી નથી?
1 point
Clear selection
16 . સિંધુ સભ્યતા ના ક્યાં સ્થળે થી સિંધુ લિપિ દર્શાવતું વિશાળ સાઈનબોર્ડ મળી આવ્યું છે?
1 point
Clear selection
17 . સિંધુ સભ્યતાના ક્યાં સ્થળેથી અનાજની ભૂસીના અવશેષો પ્રાપ્ત થયા છે?
1 point
Clear selection
18 . સિંધુ સભ્યતા નું ગુજરાત સ્થિત સ્થળ રોજડી ક્યાં જિલ્લામાં આવેલ છે?
1 point
Clear selection
19 . ગુજરાત માં આવેલ સિંધુ સભ્યતાના સ્થળો તથા તેના ઉત્ખલન કરનારની કઈ જોડ ખોટી છે?
1 point
Clear selection
20 . સિંધુ સભ્યતા ના કચ્છ જિલ્લા માં આવેલ સ્થળો પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
1 point
Clear selection
21. સિંધુ સભ્યતા ક્યાં સ્થળે થી હાથીના અવશેષો મળ્યા છે?
1 point
Clear selection
22 . સિંધુ સભ્યતાના ક્યાં સ્થળે થી ઘોડાના અવશેષો મળ્યા હોવાનું મનાય છે?
1 point
Clear selection
23 . સિંધુ સભ્યતાના કયા સ્થળે થી ' અનાજ દળવાની ઘંટી' મળી આવી છે?
1 point
Clear selection
24 . સિંધુ સભ્યતા ના કયા સ્થળે થી જોડિયા શબ્દના અવશેષો મળી આવ્યા છે?
1 point
Clear selection
25 . રમતગમત નું મેદાન તથા ધાતુ ગાળવાથી ભઠ્ઠી સિંધુસભ્યતાના ક્યાં સ્થળે મળી આવી છે?
1 point
Clear selection
26 . સિંધુ સભ્યતા ના કયા સ્થળે વરસાદ ના પાણીના પ્રબંધ માટે ની ઉત્તમ વ્યવયસ્થા જોવા મળી હતી?
1 point
Clear selection
27 . સિંધુ સભ્યતા ના લિપિ ચિહ્નો પૈકી કેટલા ચિહ્નો લોથલમાંથી મળી આવ્યા છે?
1 point
Clear selection
28 . સિંધુ સભ્યતા ના ક્યાં સ્થળેથી હોમ હવન માટેની વેદીઓના અવશેષો પ્રાપ્ત થયા છે?
1 point
Clear selection
29 . લોથલના કારીગરો માપન માટે શેમાંથી બનતી પટ્ટીનો ઉપયોગ કરતા હતા?
1 point
Clear selection
30 . સિંધુ સભ્યતા ના ગુજરાતમાંથી મળી આવેલ સ્થળો બાબતે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે?
1 point
Clear selection
31. તાજેતરમાં ભારત સરકાર દ્વારા સિંધુ સભ્યતાના કયા સ્થળ ને વર્લ્ડ હેરિટેજ સાઇટ માં સમાવિષ્ટ કરવા નામ નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે?
1 point
Clear selection
32. કેન્દ્રીય બજેટ 2020 માં સિંધુ સભ્યતાના ક્યાં સ્થળ પર મેરિટાઇમ મ્યુઝિયમ બનાવવા માટે ની ઘોષણા કરી છે?
1 point
Clear selection
33. કેન્દ્રીય બજેટ 2020 અનુસાર પાંચ પુરાતાત્વિક સ્થળોને આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવાની યોજના છે જેમાં ગુજરાતમાં કયા સ્થળ નો સમાવેશ થાય છે?
1 point
Clear selection
34. સિંધુ સભ્યતાના ગુજરાતમાં આવેલા સ્થળો પૈકી નીચેનામાંથી કયા સ્થળ ની નગર રચના પરથી કહી શકાય કે ત્યાંના લોકો વાસ્તુ કલા વિશેના જાણકાર હશે?
1 point
Clear selection
35. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી સિંધુ સભ્યતાના સ્થળો મળી આવ્યા નથી?
1 point
Clear selection
Test prepared by -Exam Mania & Team
કોઈ સૂચન હોય તો અહીં જણાવજો...
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.