ભારતનું બંધારણ Test - 17
Topic - સંસદ Part - 1
Sign in to Google to save your progress. Learn more
Name *
1. સંસદમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
1 point
Clear selection
2. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સંસદ નો ઉલ્લેખ કરવામાં આવેલ છે?
1 point
Clear selection
3. ભારતમાં સરકારની સંસદીય પ્રણાલી નો ખ્યાલ નીચેનામાંથી કયા દેશના બંધારણમાંથી લીધેલ છે?
1 point
Clear selection
4. ભારતીય સંસદીય પ્રણાલીમા કયા બે અસ્થાયી ગૃહની વ્યવસ્થા જોવા મળે છે ?
1 point
Clear selection
5. જ્યારે કોઈ સામાન્ય ખરડા બાબતે બંને ગૃહો વચ્ચે મતભેદ સર્જાય ત્યારે સંસદની સંયુક્ત બેઠક નીચેનામાંથી કોણ બોલાવી શકે છે?
1 point
Clear selection
6. સંસદના બે સત્ર વચ્ચે વધારેમાં વધારે કેટલા સમયથી વધુ અંતર રાખી શકાય નહીં?
1 point
Clear selection
7. સામાન્ય રીતે સંસદના સત્ર માં નીચેનામાંથી કયા સત્ર નો સમાવેશ થતો નથી?
1 point
Clear selection
8. નીચેનામાંથી કોણ જેઓ સંસદના સભ્ય નથી છતાં પણ સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે?
1 point
Clear selection
9. નાગરિકતા સંબંધિત કાયદાઓ ઘડે છે -
1 point
Clear selection
10. કોઈ સાંસદ સભ્ય જે તે ગૃહના અધ્યક્ષ ને જાણ કર્યા સિવાય સતત કેટલા દિવસ ગેરહાજર રહેવાથી તેનું સભ્યપદ રદ થઈશકે છે?
1 point
Clear selection
11. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સાંસદ સભ્યો ના વિશેષ અધિકારો અંગેની જોગવાઈ કરેલ છે?
1 point
Clear selection
12. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સંસદ સભ્યો માટેની ગેરલાયકાત સંબંધી જોગવાઈ કરવામાં આવેલ છે?
1 point
Clear selection
13. સંચિત નિધિ માંથી કોઈપણ પ્રકારનો ખર્ચ ________ ની મંજૂરી વગર કરી શકાતો નથી?
1 point
Clear selection
14. નીચેનામાંથી કોણ જે સંસદના બન્ને ગૃહોના સભ્ય નથી છતાં સંસદનું અભિન્ન અંગ ગણવામાં આવે છે?
1 point
Clear selection
15. સંસદ સભ્યોની ગેરલાયકાત અંગેના વિવાદનો નિર્ણય નીચેનામાંથી કોણ કરે છે?
1 point
Clear selection
16. ભારતમાં નવા રાજ્યની રચના કે રાજ્યના સ્થાન કે સીમા પરિવર્તન કરવાની સત્તા નીચેનામાંથી કોણ ધરાવે છે?
1 point
Clear selection
17. સંસદીય પ્રકારની શાસન વ્યવસ્થા માં એક મુખ્ય વિશેષતા છે-
1 point
Clear selection
18. સંસદ નીચેનામાંથી કયા વિષય પર કાયદો બનાવી શકે છે?
1 point
Clear selection
19. ભારતીય સંસદ નીચેના માંથી કઈ પરિસ્થિતિમાં રાજ્ય ના વિષય પર પણ કાયદો બનાવી શકે છે?
1 point
Clear selection
20. સંસદમાં કોઈ પક્ષને ઓછામાં ઓછી કેટલી સીટો મળે તો અધિકારીક રીતે વિરોધ પક્ષ તરીકે માન્યતા મેળવે છે?
1 point
Clear selection
Test Prepared by - Devkaran Maldhari
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.