Admission Form for Umiya Education Campus (ઉમિયા શિક્ષણ સંકુલ)- Kalol
આદરણીય વાલીશ્રી અને વિદ્યાર્થી ભાઇ-બહેનોને જણાવવાનું કે નવા વર્ષ 2020-21 માં જૂન 2020 થી શરૂ થતા સત્ર માટે નવિન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે .

લોક-ડાઉનના સમયમાં ઉભી થતી મુશ્કેલીના કારણે સંસ્થા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રવેશ લેવાનો હોય તો શાળા દ્વારા Online Admission Registration શરૂ કરવામાં આવેલ છે.

આ સાથે ના ફોર્મ ની વિગતો સંપૂર્ણ ભરી Submit કરો જેથી અમે તમારો સંપર્ક કરી તમારું Admission Conform કરી શકીએ.

રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયામાં અગ્રતા આપવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.

Admission conform અંગેનો મેસેજ આપના મોબાઇલ નંબર પર શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવશે.

શાળામાં રૂબરૂ મુલાકાત બાદ જ Admission Conform સમજવું. ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા પછી લોકડાઉન ખુલે ત્યારે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નીચેના સંપર્ક નંબરનો સંપર્ક કરી પ્રવેશ માટે નીચેના આધાર/પુરાવા સાથે રૂબરૂ શાળાના કાર્યાલયમાં કાર્યાલય સમયે આવી પ્રવેશ મેળવી લેવો ફરજીયાત છે.


એડમિશન માટે રૂબરૂ આવો ત્યારે નીચે મુજબના ડોક્યુમેન્ટસ (લાગુ પડતા હોય તે) સાથે લાવવા.

1- વિદ્યાર્થીની ઓરીજનલ એલ.સી તથા ઝેરોક્ષ.
2- વિદ્યાર્થીની માર્કશીટ ની ઝેરોક્ષ.
3- વિદ્યાર્થીની આધારકાર્ડની ઝેરોક્ષ.
4- વિદ્યાર્થીની બેન્ક પાસબુક ની ઝેરોક્ષ.
5- રેશનકાર્ડની ઝેરોક્ષ.
6- વિદ્યાર્થીના તાજેતરના ફોટા-2.
7- વાલીના માન્ય આવકના દાખલાની ઝેરોક્ષ.
8- નિયત ફી.

જો કોઈ વાલીને આ ફોર્મ ભરવામાં અગવડતા પડે તો જાણકાર વ્યક્તિ જોડે ભરાવવું જેથી કોઈ ભૂલ ના આવે.

નોંધ- એડમિશન માટે સંપર્ક કરવા માટેના ફોન નં
Contact For Admission (તમામ વિભાગના પ્રવેશ સંપર્ક નંબર :)

1. Umiya Primary School
Shrimati Hansaben Patel, Principal - 97144 33727
Shri Alkeshbhai Patel - 94290 25290 / 82000 64144
Shrimati Rupalben Upadhyay - 92651 46818


2. Hira-Manek Rajpurvala Kanya Vidhyalay
Shrimati Jayshriben Patel, (Principal) - 99781 05250
Shrimati Geetaben Choudhary (Junior Clerk) - 99095 35274 / 97249 52512
Shrimati Surekhaben Patel, (Teacher) (Higher Secondary and Science) - 96250 64441 / 94284 58496
Shrimati Ankitaben Patel, (Teacher) (Higher Secondary and Science) - 99989 21426
Shri Bhaveshbhai Patel, (Teacher) (Higher Secondary and Science) - 99986 98857
Shri Chiragbhai Kothari - 98986 06760


3. Shrimati Nathibaa K. Patel Kanya Chatralay
Shrimati Neetaben Patel (Care Taker) - 97278 50772
Shri Alpeshbhai B. Patel (Clerk) - 98794 96793


4. Umiya B.Ed College
Shrimati Jyotsnaben Patel (Principal) - 99747 40166
Shri Alpeshbhai Patel (Clerk) - 98794 96793


5. Umiya English Medium School
Shrimati Falguniben Gajjar (Principal) - 83205 57886
Shrimati Priyankaben - 91063 39736 / 99137 18301
Shri Hitesh Anand - 81540 61646

Select School / Institutes For Admission *
વિદ્યાર્થીની અટક (અંગ્રેજીમાં જ વિગત ભરવી ) ઉ.દા. : PATEL *
Your answer
વિદ્યાર્થીનું નામ ઉ.દા. : KARTIK *
Your answer
વિદ્યાર્થીના પિતાશ્રીનું નામ ઉ.દા. : ASHOKBHAI *
Your answer
લિંગ : કુમાર- MALE , કન્યા- FEMALE *
વિદ્યાર્થીની જન્મ તારીખ (અંગ્રેજીમા) * *
MM
/
DD
/
YYYY
વાલીશ્રીનો મોબાઈલ નંબર (10 અંકનો) ઉ.દા. 9825778655 *
Your answer
વિદ્યાર્થીનું સરનામુ ( અંગ્રેજીમાં જ વિગત ભરવી ) * *
Your answer
જે ધોરણમાં પ્રવેશ લેવાનો હોય તે ધોરણ પસંદ કરો. * *
ધોરણ 11 / 12 વિજ્ઞાનપ્રવાહમાં પસંદગીનું ગ્રુપ (ફક્ત ધોરણ 11 / 12 વિજ્ઞાનપ્રવાહ માટે)
આધારકાર્ડ નંબર (જો હોય તો) :
Your answer
ગર્લ્સ હોસ્ટેલ માં પ્રવેશ મેળવવા માગો છો? * *
Submit
Never submit passwords through Google Forms.
This form was created inside of Umiya Education Campus. Report Abuse