JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
ભારતનું બંધારણ Test - 2
Topic - બંધારણ સભા ( Total Marks -40)
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
નામ
*
Your answer
1. ઈ.સ ૧૮૯૫માં સ્વરાજ વિધેયક પત્રીકામાં બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોને કર્યો હતો ?
1 point
ગાંંધીજી
એની બેસન્ટ
લાલા લજપતરાય
બાળ ગંગાધર તીળક
Clear selection
2. “ ભારતનું બંધારણ ભારતના લોકોની ઇચ્છાને અનુરુપ હોવુ જોઈએ” આ વિધાન ક્યા મહાનુભાવ્કે ઉચ્ચાર્યુ હતુ ?
1 point
ડો. બાબા સાહેબ આંબેડકર
લોકમાન્ય ટીળક
ગાંધીજી
મોતીલાલ નહેરુ
Clear selection
3. ભારતના બધાજ પક્ષોને માન્ય હોય તેવુ બંધારણ બનાવવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ?
1 point
લોર્ડ માઉંટબેટન
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
મોતીલાલ નહેરુ
Clear selection
4. ભારતના બંધારણની બ્લુ પ્રીંન્ટ તરીકે કોને ઓળખવામા આવે છે.
1 point
મોંટેગ્યુ સુધારો
નહેરુ અહેવાલ
કેબીનેટ મીશન
ગાંંધી - ઈરવીન કરાર
Clear selection
5. બંધારણસભાની રચના બ્રીટીશ સરકારની કઈ યોજના અંતર્ગત કરવામાં આવી હતી ?
1 point
ક્રીપ્સ મીશન ૧૯૪૨
ઓગસ્ટ ઓફર ૧૯૪૦
માઉંટ બેટન યોજના ૧૯૪૭
કેબીનેટ મીશન યોજના ૧૯૪૬
Clear selection
6. બંધારણસભાના સભ્યોની સંખ્યા વસ્તીની ધોરણે કેવી રીતે કરવામાં આવી હતી ?
1 point
દશ લાખની વસ્તીએ ૧ સભ્ય
વીશ લાખની વસ્તીએ ૧ સભ્ય
પાંચ લાખની વસ્તીએ ૧ સભ્ય
એક લાખની વસ્તીએ ૧ સભ્ય
Clear selection
7. આઝાદી પહેલા બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી હતી ?
1 point
૩૯૯
૨૮૯
૩૮૯
૨૯૯
Clear selection
8. આઝાદી પછી બંધારણસભાના સભ્યોની સંખ્યા કેટલી હતી?
1 point
૨૮૯
૨૯૯
૨૭૦
૩૮૯
Clear selection
9. બંધારણસભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું દેશી રજવાડું ક્યુ હતું ?
1 point
સયુક્ત પ્રાંત
મદ્રાસ
મૈસુર
ત્રાવણકોર
Clear selection
10. બંધારણસભામાં સૌથી વધુ સભ્યો ધરવાતુ બ્રીટીશ પ્રાંત ક્યુ હતું?
1 point
બંગાળ પ્રાંત
સયુક્ત પ્રાંત
દક્ષીણ પ્રાંત
ઓડીશા પ્રાંત
Clear selection
11. બંધારણ સભામાં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હતી ?
1 point
9
10
15
17
Clear selection
12. બંધારણ સભામાં મહિલા સભ્યોમાં અધ્યક્ષ સ્થાને કઈ ગુજરાતી મહિલા સભ્ય હતા ?
1 point
બેગમ એઝાજ રસુલ
લીલા રોય
વિજ્યાલક્ષ્મી પંડીત
હંસાબેન મહેતા
Clear selection
13. બંધારણ સભામાં એંગ્લો ઈંડીયનનું પ્રતિનિધિત્વ કોણે કર્યુ હતું?
1 point
ડી.કોસ્તા
ઓસ્બોર્ન સ્મીથ
ફ્રેંક એન્થની
પી એચ. મોદી
Clear selection
14. ભારત દેશ માટે સૌપ્રથમ બંધારણસભા રચવાની માંગણી કરી હતી ?
1 point
ડો. બી. આર. આમ્બેડકર
ગાંંધીજી
મોતીલાલ નહેરુ
એમ.એન.રોય
Clear selection
15. બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી ?
1 point
15 dec 1949
29 nov 1949
9 dec 1945
9 dec 1946
Clear selection
16.બંધારણ સભાના સૌપ્રથમ અસ્થાયી અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામા આવી હતી?
1 point
ડો. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ
ડો. સચ્ચીદાનંદ સિન્હા
ડો. સત્યેન્દ્રનાથ સિન્હા
Clear selection
17. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણ ચુંટાઈ આવ્યા હ્તા ?
1 point
ડો. ર્વપલ્લી રાધાક્રુષ્ણન
ડો સચ્ચીદાનંદ સિન્હા
ડો. રાજેન્દ્ર પ્રસાદ
ડો. સત્યેન્દ્રનાથ સિન્હા
Clear selection
18. બંધારણસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામા આવી હતી ?
1 point
ગણેશ વાસુદેવ માવળંંકર
સર બી.એન. રાવ
હરેન્દ્રકુમાર મુખરજી
ડો. સચ્ચીદાનંદ સિન્હા
Clear selection
19. બંધારણસભામાં કોને બંધારણીય સલાહકાર તરીકે નિમવામા આવ્યા હતા. ?
1 point
જવાહરલલ નહેરુ
ડો. રાજેન્દ્ર પ્રસાદ
સર બેનીગલ નરસિહ રાવ
એસ. એચ. મુખરજી
Clear selection
20. બંધારણસભા જ્યારે દેશના બંધારણ ઘડતર માટે મળતી ત્યારે તેના અધ્યક્ષ સ્થાને કોણ રહેતુ હતું ?
1 point
ડો. સચ્ચદાનંદ સિન્હા
જી.વી.માવળંકર
સર બી.એન.રાવ
ડો. રાજેન્દ્ર પ્રસાદ
Clear selection
21. બંધારણસભા જ્યારે દેશ માટે કાયદો ઘડવા ધારકીય સંસ્થા તરીકે મળતી ત્યારે તેના અધ્યક્ષ કોણ રહેતુ ?
1 point
ગણેશ વાસુદેવ માવળંંકર
ડો. રાજેન્દ્ર પ્રસાદ
સર. બી.એન. રાવ
ડો. સચ્ચીદાનંદ સિન્હા
Clear selection
22. ૧૩ ડીસેમ્બર ૧૯૪૬ ના રોજ મળેલ બંધારણ સભાની ત્રીજી બેઠકમાં બંધારનનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજુ કર્યો હતો ?
1 point
સરદાર પ ટેલ
જવાહરલાલ નહેરુ
ડૉ. બી.આર.આંબેડકર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
Clear selection
23. બંધારણ સભા દ્વારા રજુ કરવામાં આવેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણ સભાએ ક્યારે સર્વાનુમતે પસાર કર્યો હતો ?
1 point
૨૨ જાન્યુઆરી ૧૯૪૭
૨૬ જાન્યુઆરી 1947
૨૬ નવેમ્બર ૧૯૪૭
૧૫ ઓગસ્ટ ૧૯૪૭
Clear selection
24 બંધારણ સભામાં રજુ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો ?
1 point
જવાહરલાલ નહેરુ
સર બી. એન. રાવ
એસ.એચ મુખરજી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
Clear selection
25 બંધારણસભાની ખરડા સમિતિ કેટલા સભ્યોની બનેલી હતી ?
1 point
૫
૬
૭
૮
Clear selection
26. બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા?
1 point
જવાહરલાલ નેહરુ
ડો રાજેન્દ્ર પ્રસાદ
ડો.બી આર આંબેડકર
જે.બી કૃપલાણી
Clear selection
27 ક્યા ગુજરાતી સાહિત્યકાર બંધારણની ખરડા સમિતિના સભ્ય બન્યા હતા ?
1 point
રા.વી. પાઠક
ગુલાબદાસ બ્રોકર
ક.માં.મુનશી
રાજેન્દ્ર શાહ
Clear selection
28 બંધારણની મુસદ્દા સમિતિની બેઠકો કેટલા દિવસ મળી હતી ?
1 point
૧૪૧
૧૪૨
૧૪૩
૧૪૪
Clear selection
29 બંધારણસભા દ્વારા તૈયાર કરવામાં આવેલ મુસદ્દાને કુલ કેટલા વાંચન માંથી પસાર કરવામાં આવ્યું હતું ?
1 point
૩
૪
૫
6
Clear selection
૩૦. ભારતમાં ૨૬ નવેમ્બર ને ષા માટે કાયદા દિન તરીકે ઉજવવામાં આવે છે ?
1 point
જે દિવસે ભારતનાં બંધારણની શરૂઆત
જે દિવસે બંધારણને ભારતદેશે અમલમાં મુક્યું હતું
જે દિવસે ખરડા સમિતિએ બંધારણ પૂર્ણ કર્યું હતું.
જે દિવસે બંધારણ સભાએ બંધારણ અપનાવ્યુ હતું.
Clear selection
31 ભારતની બંધારણસભાએ ક્યા દિવસે રાષ્ટૃગાન અને રાષ્ટ્રીયગાનનો સૌપ્રથમ સ્વીકાર કરવામાં આવ્યો હતો ?
1 point
૨૪ જાન્યુઆરી ૧૮૪૭
૨૪ જાન્યુઆરી ૧૯૫૦
૨૬ જાન્યુઆરી ૧૯૪૮
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
Clear selection
૩૨. બંધારણસભાએ ભારતના ત્રીરંગા રાષ્ટ્રધ્વજને ક્યારે માન્યતા પ્રદાન કરી હતી ?
1 point
૨૬ જુલાઈ ૧૯૪૭
૨૨ જુલાઈ ૧૯૪૭
૨૬ જુલાઈ ૧૯૫૦
૨૬ જુલાઈ ૧૯૪૯
Clear selection
૩૩. બંધારણસભામાં પ્રારુપ સમિક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
1 point
ડૉ. બી. આર.આંબેડકર
ટી.ટી.ક્રિષ્નામાચારી
અલ્લાદિકૃષ્ણસ્વામી ઐયર
સરદાર પ ટેલ
Clear selection
૩૪ નીચેના માંથી કઈ જોડ સાચી નથી ?
1 point
સંઘ બંધારણીય સમિતિ - જવાહરલાલ નહેરુ
મૂળભૂત અધિકાર સમિતિ - સરદાર પ ટેલ
સંચાલન સમિતિ - જી.વી. માવળકર
ભાષાઈ પ્રાંત આયોગ - એસ.કે.ધાર
Clear selection
35. બંધારણસભાએ જ્યારે બંધારણનો સ્વીકાર કર્યો ત્યારે બંધારણની કઈ બાબતો આપોઆપ લાગુ થઈ ન હતી?
1 point
નાગરિકતા
મૂળભૂત અધિકાર
ચુંટણી
કામચલાઉ સંસદ
Clear selection
36. બંધારણ સભા બાબતે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે?
1 point
બંધારણ સભાએ જ્યારે બંધારણને અપનાવ્યું ત્યારે તેના પર ૨૮૪ સભ્યોએ સહી કરી હતી
બંધારણ સભામાં સંપ્રભુતા નો અભાવ હતો.
બંધારણ સભાના સભ્યોની ચૂંટણી પુખ્ત વય મતાધિકાર ના આધારે કરવામાં આવી હતી
બંધારણ બનવા પાછળ આશરે ૬૪ લાખ જેટલો ખર્ચ થયો હતો
Clear selection
37. બંધારણ સભા વિશે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી.
1 point
બંધારણ સભા દ્વારા હાથીને એક પ્રતીકના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો
એચ.વી.આર. આયંગરને બંધારણ સભાના સચિવના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા
ભારતીય બંધારણના મુખ્ય કેલીગ્રાફર પ્રેમ બિહારી નારાયણ રાયજાદા હતા
બંધારણ સભા ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 અંતર્ગત રચવામાં આવી હતી
Clear selection
38. બંધારણ નિર્માણ માટે બંધારણ સભાએ કેટલા સત્ર આયોજિત કર્યા હતા?
1 point
9
10
11
12
Clear selection
39. બંધારણ સભા'ની પ્રારૂપ સમિતિ માં નીચેના પૈકી કોણ સભ્ય ન હતું
1 point
એન ગોપાલસ્વામી આયંગર
સૈયદ મોહમદ સાદુલ્લા
એસ . વરદાચારી
કનૈયાલાલ મુનશી
Clear selection
40. બંધારણ સભાએ જ્યારે બંધારણનો સ્વીકાર કર્યો ત્યારે તેમાં કેટલા અનુચ્છેદ અને કેટલી અનુસૂચિઓ હતી?
1 point
385, 8
395, 12
395 , 8
444, 12
Clear selection
મિત્રો... કેવી લાગે આપને આ ટેસ્ટ? ટેસ્ટ વિષે આપનો અભિપ્રાય આપશો તથા જો આપને ટેસ્ટ ગમી હોય તો વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરજો તથા આવી જ રીતે દરેક વિષયની ટોપીક wise ટેસ્ટ આપવા માટે ચેનલને
https://t.me/exammania007
જોઇન કરો..ખૂબ ખૂબ આભાર...
Your answer
Submit
Clear form
Never submit passwords through Google Forms.
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report