આ એક ગુજરાતની અંદર MSW/MRS/BRS/BSW આ કોર્સનો અભ્યાસક્રમ કરી રહેલા તથા કરી ચુકેલા તમામ મિત્રોનો સર્વે કરવા માટે છે. ગુજરાતની અંદર MSW/MRS/BRS/BSW આ કોર્સનો અભ્યાસક્રમ કરી રહેલા તથા કરી ચુકેલા તમામ મિત્રો કેટલાં છે ? તેનું તારણ કાઢી શકાય અને એક સાચો આંકડો મળી શકે. આ માટે થઈને એક ગુગલ ફોર્મ દ્રારા એક સર્વે કરવા જઈ રહ્યો છું. તો તમામ મિત્રોને વિનંતી કે MSW/MRS/BRS/BSW આ કોર્સનો અભ્યાસ કરી રહ્યાં છો અથવા તો કરી ચુકેલાં છો તો આ ફોર્મ ભરી દો જેથી એક સાચો આંકડો મળી શકે અને સાથે આ તમામનું એક સંગઠન બનાવી શકાય. અને ગુજરાતની અંદર સરકારી ભરતી થાય તે માટે રજુઆત કરી શકાય. તથા MSW/MRS/BRS/BSW આ કોર્સનો કરી રહેલા અને કરી ચુકેલા તમામ મિત્રોને ન્યાય માટે પ્રયત્નો કરી શકું. 
આભાર 
નરેન્દ્ર મકવાણા 
સામાજિક કાર્યકર