{ Function based MCQs } Expressing Possibility (may / might ) Completion of dailogue.
મિત્રો, આ ક્વિઝ માં ધોરણ :-૯ અને ધોરણ :-૧૦ માં આવતો અગત્યનો પ્રશ્ન કે Functional Grammar જેમાં dailogue આપેલો હોય છે અને તમારે પ્રશ્ન ને અનુસાર કૌસમા આપેલા function ને ધ્યાનમાં રાખીને યોગ્ય વિધાન પસંદ કરવાનું છે.
****************************************************************
Quiz તૈયાર કરનાર :- મહેન્દ્રકુમાર આર. ચૌધરી (મદદનીશ શિક્ષક-અંગ્રેજી)
School :- કે.પી.પટેલ & એસ. યુ. પટેલ ઉચ્ચ. માધ્ય. શાળા - વિજાપુર, તા:- વિજાપુર, જિ :- મહેસાણા