Register for a daily Prayer  for Violence Free World | हिंसा मुक्त विश्व की दैनिक प्रार्थना के लिए जुड़े | હિંસા મુક્ત વિશ્વ ની દૈનિક પ્રાર્થના માટે જોડાઈએ

Violence-Free World Organization is a symbolic, compassionate awareness campaign.  Thousands are registering to give their one minute daily. Please join us to commit a daily one-minute prayer to create an immense powerhouse energy pool of collective prayers of millions, with the goal is to reduce the violence in the world,  ending wars and bringing peace, to help innocent and helpless animals from abuse, and cruel practices. Many established religions view "prayer" as a powerful tool in healing a wide range of physical and mental challenges. Please join this revolutionary thought process and motivate others to join. Your small resolution for non-violence will go long way.  Join, Practice and Experience the inner peace.

'હિંસા મુક્ત વિશ્વ' -  એક વૈચારિક જાગૃતિ અભિયાન.  હજારો લોકો દરરોજ તેમની એક મિનિટ આપવા માટે નોંધણી કરાવી રહ્યા છે. તેના સભ્ય બનવા માટે, દરરોજ નું માત્ર કાર્ય --  "એક મિનિટ માટે તમારા ઇષ્ટદેવ ને  હ્દયપૂર્વકની પ્રાર્થના કરવાની કે, .. ."આ વિશ્વ હિંસાથી મુક્ત થાય", યુદ્ધોનો અંત આવે અને શાંતિ સ્થપાય,  નિર્દોષ અને અસહાય પ્રાણીઓને ત્રાસ/ક્રૂરતા થી મુક્તિ મળે. દરેક ધર્મમાં પ્રાર્થનાને એક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર માનવામાં આવ્યું છે. પ્રાર્થના પણ એક અમોઘ દવા છે જે શરીર અને મનને સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે. લાખો/કરોડો લોકોની સામૂહિક પ્રાર્થનાનો વિશાળ ઊર્જાસ્તોત્ર  સર્જાય તે માટે, આ નાનકડો સંકલ્પ કરીને જોડાઓ અને બીજા સભ્યોને પણ જોડવા પ્રેરણા કરો. જીવદયાની અને અહિંસાની શુભ પરિણતિ અને શુભ પરિણામોને પામો. 

Sign in to Google to save your progress. Learn more
Your Full Name (તમારું નામ) *
Your City (તમારું શહેર) *
Your Country (તમારો દેશ) *
Please provide  email address / Mobile# below, to receive the relevant updates in future.   ( ઉપયોગી જાણકારી મેળવતા રહેવા માટે, email address /  મોબાઈલ # આપવા વિનંતી)
Email Address  (ઈમેલ એડ્રેસ) *
Mobile Number (મોબાઈલ નંબર) (optional)
For questions / Feedback, please write us below or send us email at  vfw.life@gmail.com 
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy