શ્રી યુ.એચ.ચૌધરી આટૅસ કોલેજ વડગામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માહીતી
આપને જણાવતા આનંદ થાય છે કે આપણી માતૃસંસ્થા 25 માં વષૅમાં પ્રવેશ કરવા જઈ રહી છે જે સંદર્ભે આગામી સમયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન નુ આયોજન કરવાનુ હોય તો આપના સહકારની અપેક્ષાસહ .... આ અનુસંધાને નીચે ની માહિતી આપવા વિનંતી સહ....
વધુ માહિતી માટે સંપર્ક નંબર -
Prof. Ashokbhai chaudhary. -9426202713
Prof. Dr. Bharmalbhai kanbi-9879597715
Prof. Dr. Rameshbhai Chaudhary -9427254064
આભાર
Please fill in ENGLISH
કૃપા કરીને અંગ્રેજી માં ભરો