Test-60 20-10-2018
Prepared by Dadbha gohil
Full name ( પુરૂ નામ) *
Your answer
૧- ગતિશક્તિ વડે વીજળી શક્તિ માં રૂપાંતર કરતુ યંત્ર એટલે ?
1 point
ભારતીય બંધારણમાં ક્યાં ભાગમાં કટોકટી નો સમાવેશ છે ?
1 point
૩- ૧૧,૧૩,૧૭,૧૯,૨૩,................?
1 point
૪-ક્યાં રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે ?
1 point
૫- ipc કઈ કલમ માં મનુષ્ય વધની જોગવાઈ છે ?
1 point
૬- ક્રિમીનલ પ્રોસીજન કોડ પ્રમાણે પોલીશ ધરપકડ કરેલ આરોપી ના વધારેમાં વધારે કેટલા દિવસના રીમાન્ડ માંગી શકે છે ?
1 point
૭- એટની જનરલ ની નિમણુંક કોણ કરે છે ?
1 point
૮- નીચેના પૈકી કયો અનુચ્છેદ નાણાકીય કટોકટી સાથે જોડાયેલો છે ?
1 point
૯- માત્ર એક જીલ્લા સાથે સહરદ બનાવતો હોય તેવો ગુજરાતનો એક માત્ર જીલ્લો કયો ?
1 point
૧૦- પુરાવા અપૂરતા હોય ત્યારે crpc ની કઈ કલમ મુજબ આરોપી ની છોડી શકાય ?
1 point
૧૧- પ્લાસ્ટિક ઉદ્યોગ ના શહેર તરીકે ગુજરાતનું કયું શહેર ઓળખાય છે ?
1 point
૧૨-ડીમ લાઈટ એકાકીના લેખક કોણ છે ?
1 point
૧૩- ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ઉર્દૂ ગઝાજલ નું બહુમાન કોને પ્રાપ્ત થયું છે ?
1 point
૧૪-ગુજરાતના સૌથી પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો ?
1 point
૧૫-પ્રકાશવષ શુમાપવામાં એકમ છે ?
1 point
૧૬- ૩,૬,૧૮,૭૨.....?
1 point
૧૭- કોઈપણ પ્રદેશમાં હરવાફરવાની કે થવાની સત્તા ક્યાં અનુચ્છેદમાં દર્શાવાઈ છે ?
1 point
૧૮- ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ છે ?
1 point
૧૯ - પારસીઓ સૌપ્રથમ ક્યાં બંદરે ઉતર્યા હતા ?
1 point
૨૦-ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય કયું છે ?
1 point
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.