police paper 2012
સ્પર્ધાત્મક પરીક્ષા માટે
Sign in to Google to save your progress. Learn more
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે ?
1 point
Clear selection
ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે ?
1 point
Clear selection
વાહન એ 50 કિ.મી./કલાક વાહન બી 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ?
1 point
Clear selection
છેલ્લો કોમનવેલ્થ રમતોત્સવ કયાં યોજાઇ ગયો ?
1 point
Clear selection
ઇ.પી.કો.ક. 420 શાને લગતી છે ?
1 point
Clear selection
નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતાં કયો જવાબ સાચો છે ?1. ચંદ્રગુપ્ત પહેલો2. ચંદ્રગુપ્ત મોર્ય3. અશોક4. અકબર
1 point
Clear selection
પિતાની ઉંમર પુત્રની ઉમરના ત્રણ ઘણા કરતાં 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય, તો માતાની ઉંમર કેટલી હશે ?
1 point
Clear selection
ચાલુ વર્ષે ઓલમ્પિક રમોત્સવ કયાં યોજાયેલ હતો ?
1 point
Clear selection
જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?(P) કંડલા(Q) ભાવનગર(R) કાકરાપાર(S) વેળાવદર(1) કાળીયાર અભ્યારણ(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ(3) બંદર(4) અણુ વિજમથક
1 point
Clear selection
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?        (P)અન્ના હજારે(Q) દિપક પારેખ(R) હરીશ સાલવે(S) મહેશ ભૂપતિ(1) વકિલ(2) બેન્કર(3) ગાંધીવાદી સામાજિક કાર્યકર(4) ખેલાડી
1 point
Clear selection
પોખરણ કયા રાજ્યમાં આવેલું છે ?
1 point
Clear selection
400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ?
1 point
Clear selection
એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ?
1 point
Clear selection
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ(Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક(S) રવિશંકર રાવળ : ચિત્રકાર
1 point
Clear selection
2012ની ઓલમ્પીક રમતોમાં ભારત માટે સૌપ્રથમ મેડલ જીતનાર કોણ રમતવીર હતો.
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.