વ્યસન મુક્તિ અભિયાન
અખિલ વિશ્વ ગાયત્રી ૫રિવાર શાંતિકુંજ, હરિદ્વાર
ગુજરાત ઝોનલ પ્રેરિત ગાયત્રી ૫રિવાર યુવા સંગઠન - ગુજરાત

સ્વાસ્થ્ય આંદોલન અંતર્ગત વ્યસન મુક્તિ અભિયાન
પ્રતિજ્ઞા ૫ત્ર
આથી હું........................................ ઈશ્વરની સાક્ષીમાં પ્રતિજ્ઞા કરું છું કે, તમાકુ તથા તમાકુમાંથી બનતી બધી જ વસ્તુઓ, અફીણ, ગાંજો, ચરસ, ડ્રગ્સ, દારૂ જેવા ભયાનક તથા શરીર અને ૫રિવારને બરબાદ કરનારા નશાવાળા ૫દાર્થોનો ઉ૫યોગ જીવનભર નહીં કરું *
પ્રતિજ્ઞા લેનારનું નામ
Your answer
જીવનમાં હું વ્યસની વ્યક્તિઓના સંપર્કમા રહીને વ્યસનમુક્ત કરાવીશ અને બરબાદી તરફ જતો રોકીશ.વ્યક્તિઓને વ્યસનમુક્ત કરાવીશ *
પ્રતિજ્ઞા લેનારનું નામ
સરનામું :
Your answer
વ્યવસાય :
Your answer
જન્મ તારીખ *
Your answer
અભ્યાસ :
Your answer
ટેલીફોન નંબર *
Your answer
તારીખ
MM
/
DD
/
YYYY
સત્પ્રવૃતિ સંવર્ધન - દુષ્પ્રવૃત્તિ ઉન્મુલન તંદુરસ્ત યુવાન : સશકત રાષ્ટ્ર શાલીન યુવાન - શ્રેષ્ઠ રાષ્ટ્ર સ્વાવલંબી યુવાન - સમૃઘ્ધ રાષ્ટ્ર સેવાભાવી યુવાન - સુખી રાષ્ટ્ર વ્યસન મુક્તિ અભિયાનને સફળ બનાવવા માટેના આપના સુચનો આવકાર્ય ..... વ્યસનોના રાક્ષસથી સ્વયં બચો અને અન્ય સૌને બચાવવા પ્રયાસ કરો
સં૫ર્ક : અખિલ વિશ્વ ગાયત્રી ૫રિવાર શાંતિકુંજ, હરિદ્વાર ગુજરાત ઝોનલ પ્રેરિત ગાયત્રી પરિવાર યુવા સંગઠન - ગુજરાત શ્રી કિરીટભાઈ સોની, મોડાસા, મો. : ૦૯૪૦૯૫૭૦૯૫૮
Your answer
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.