1. "શિક્ષણકુંજ" દ્વારા આયોજિત સુભાષચંદ્ર બોઝ જન્મજયંતી ક્વિઝ.
*💐સુભાષચંદ્ર બોઝ (નેતાજી) જન્મજયંતી ક્વિઝ (23 જાન્યુઆરી)💐*

*🔹" શિક્ષણકુંજ " દ્વારા આયોજિત ઈ-સર્ટિફિકેટ ક્વિઝ 🔹*
🤘तुम मुझे खून दो, मैं तुम्हे आज़ादी दूँगा।
આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ કરનાર, "જય હિન્દ" સૂત્ર આપનાર,  "ચલો દિલ્લી "નો નારો આપનાર  સુભાષચંદ્ર બોઝના જીવનને આપણે આ ક્વિઝ દ્વારા જાણીએ.
*🤝આ ક્વિઝ  કોઈપણ વ્યક્તિ આપી શકશે.*
🌸🌸🌸🌸🌸🌸🌸
*💫સુભાષચંદ્ર બોઝ વિશે જાણવા માટે  નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.*
https://shixankunj.blogspot.com/2022/01/blog-post_22.html
🌸🌸🌸🌸🌸🌸🌸
*💫 ક્વિઝ રમવા માટે  નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.*
https://forms.gle/8F4kLYAASt8ZeXDm7
🌸🌸🌸🌸🌸🌸🌸
*💫 ક્વિઝ આપ્યા બાદ પ્રમાણપત્ર મેળવવા માટે  નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.*
https://drive.google.com/drive/folders/1RFDg1_k_FoDoTxVQcZzyOhQYJmNQmKNe
🌸🌸🌸🌸🌸🌸🌸
*🌈" શિક્ષણકુંજ " ના આયોજક 🌈*
🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ
🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા
 🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી
🤝 શ્રી રાજેશકુમાર એન.પટેલિયા
🤝શ્રી મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ  વાઘેલા " મોજીલા માસ્તર"
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sign in to Google to save your progress. Learn more
Email *
નામ : *
શાળા/સંસ્થા *
તાલુકો *
જિલ્લો : *
ક્વિજ આપ્યા તારીખ *
MM
/
DD
/
YYYY
૧ ) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ? *
૨ ) સુભાષચંદ્ર બોઝ ક્યા હુલામણા નામે જાણીતા થયા હતા ? *
3 ) સુભાષચંદ્ર બોઝ ક્યા સંગ્રામના અગ્રણી નેતા હતા ? *
૪ ) સુભાષચંદ્ર બોઝને "આઝાદ હિન્દ ફોજ"નું નેતૃત્વ કરવા ક્યા દેશે સહાય કરી હતી ? *
૫ ) સુભાષચંદ્ર બોઝનું ક્યું સૂત્ર રાષ્ટ્રીય સૂત્ર બની ગયું હતું ? *
૬ ) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યા રાજ્યમાં થયો હતો ? *
૭ ) સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું ? *
૮ ) જાનકીનાથ બોઝ વ્યવસાયે શું હતા ? *
૯ ) અંગ્રેજ સરકારે જાનકીનાથને ક્યો ખિતાબ આપ્યો હતો ? *
૧૦ ) પ્રભાવતી દેવીના પિતાનું નામ શું હતું ? *
૧૧ ) પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ કેટલા બાળકો હતા ? *
૧૨ ) શરદબાબુની પત્નીનું નામ શું હતું ? *
૧૩ ) સુભાષચંદ્ર બોઝમાં દેશભક્તિ જાગૃત કરનાર શિક્ષકનું નામ શું હતું ? *
૧૪ ) સુભાષચંદ્ર બોઝ કેટલા વર્ષે ગુરુની શોધમાં હિમાલય ચાલ્યા ગયા હતા ? *
૧૫ ) સુભાષચંદ્ર બોઝ કોનું સાહિત્ય વાંચી તેમના શિષ્ય બની ગયા ? *
૧૬ ) સુભાષચંદ્ર બોઝ ઈંગ્લેન્ડ ક્યારે ગયા હતા ? *
૧૭ ) સુભાષચંદ્ર બોઝે સૌથી પહેલા કેટલા મહિના કારાવાસ ભોગવ્યો હતો ? *
૧૮ ) કોને ફાંસી થતાં સુભાષચંદ્ર બોઝ જોરદાર રડી પડ્યા હતા ? *
૧૯ ) ચિત્તરંજન દાસનું મુત્યુ ક્યારે થયું હતું ? *
૨૦ ) ક્યા કારાગૃહમાં રહેતા સુભાષચંદ્ર બોઝની તબિયત ખૂબ જ ખરાબ થઈ હતી ? *
૨૧ ) સુભાષચંદ્ર બોઝ ઈલાજ માટે ક્યાં ચાલ્યા ગયા ? *
૨૨ ) સુભાષબાબુને કોલકત્તાના મેયર તરીકે ક્યારે ચૂંટી લેવામાં આવ્યા ? *
૨૩ ) ૧૯૩૨ માં કારાવાસ દરમ્યાન સુભાષચંદ્ર બોઝને કઈ જેલમાં લઈ જવામાં આવ્યા હતા ? *
૨૪ ) ૧૯૩૨માં કારાવાસ દરમ્યાન સુભાષચંદ્ર બોઝની તબિયત ખરાબ થતાં ક્યાં જવા રાજી થયા ? *
૨૫ ) ૧૯૩૮માં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન ક્યાં નક્કી થયું ? *
૨૬ ) કોંગ્રેસ અધ્યક્ષ સુભાષબાબુનું સ્વાગત કેટલા બળદે ખેંચેલા રથમાં કરવામાં આવ્યું ? *
૨૭ ) સુભાષબાબુએ બેંગલોરમાં કયા વૈજ્ઞાનિકની અધ્યક્ષતામાં વિજ્ઞાન પરિષદ યોજી હતી ? *
૨૮ ) જાપાને ચીન પર ક્યારે આક્રમણ કર્યું ? *
૨૯ ) સુભાષબાબુ નજરકેદથી બચવા માટે કઈ તારીખે વેશ બદલીને ઘરેથી ભાગી છૂટયા ? *
૩૦ ) કઈ તારીખે નેતાજીએ સિંગાપુરમાં "સ્વાધીન ભારતની અંતરીમ સરકાર" ની સ્થાપના કરી હતી ? *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report