ખાસ નોંધ:-
આ ફોર્મ ફક્ત lockdown ના સમય પૂરતું મર્યાદિત છે. જે વાલીગણ શાળાનો સંપર્ક કરી શકતા નથી કારણ કે ઘરે રહો સુરક્ષિત રહો માનનીય પ્રધાનમંત્રી સાહેબ ના આદેશ અનુસાર દેશને કોરોના મુક્ત કરવા માટે આપણું ઘર માં રહેવું જરૂરી છે. અમારી શાળાની ફરજ છે કે ઘરે બેઠા તમારા બાળકનું એડમિશન કન્ફર્મ કરી શકાય અને સીધું જ આવતા સત્રથી બાળકને પ્રવેશ આપી શકાય. તો જ્યારે lockdown ખુલે ત્યારે સીધો તમારો અમે સંપર્ક કરી શકીએ અને વિદ્યાર્થીઓને પ્રવેશ માટે બોલાવી શકીએ. વધુ માહિતી માટે સંપર્ક કરો :- 9427465465, 9574427023