ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
1  થી 100 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે ? *
1 point
ત્રણ અંક ની મોટા માં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે ? *
1 point
1 થી 1000 સુધીમાં કેટલી પૂર્ણઘન સંખ્યા મળે ? *
1 point
GST નું પૂરું નામ જણાવો . *
1 point
74088 નું ઘનમૂળ કેટલું થાય ? *
1 point
લંબચોરસ બાબતે નીચે નાં માં નું કયું વિધાન ખોટું છે ? *
1 point
294 ને નાના માં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી  પૂર્ણવર્ગ બને ? *
1 point
રૂ.800 નું 6 % લેખે કેટલા વર્ષનું વ્યાજ રૂ.192 થાય ? *
1 point
કોના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે ? *
1 point
માત્ર પરિકર અને માપપટ્ટીની મદદથી કયા માપનો ખૂણો રચી ના શકાય ? *
1 point
બે સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના કેટલી છે ? *
1 point
નીચેના પૈકી કયો હળ નો ભાગ નથી? *
1 point
નીચેના માંથી કયું ખોટું છે ? *
1 point
રેડ ડેટા બુક એટલે શું ? *
1 point
સંજય ગાંધી વન્ય જીવ અભયારણ્ય ક્યા આવેલું છે ? *
1 point
કોષ ની ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ? *
1 point
સરકારશ્રી એ મુકેલ પ્રોજેક્ટ ટાઈગર નો હેતુ શું છે ? *
1 point
કઈ જોડ સાચી છે ? *
1 point
હોકાયંત્ર માં N E S W શું દર્શાવે છે ? *
1 point
શ્વેતકણ કયા તંત્ર નો ભાગ છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy