ભારતની ભૂગોળ + ભારતનું બંધારણ By VipulNadiyadi.in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. તારાપૂરા અણુ ઉર્જામથક નીચેનામાંથી ક્યા રાજ્યમાં આવેલ છે ? *
1 point
2. _____રાજ્ય ખાતે હજારીબાગ નેશનલ પાર્ક આવેલ છે. *
1 point
૩. મધ્યપ્રદેશમાં આવેલ ગાંધીસાગર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? *
1 point
4. ______રાજ્ય ખાતે બુક્સા નેશનલ પાર્ક આવેલ છે. *
1 point
5. રાજ્યો-રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? *
1 point
6. અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ? *
1 point
7. ભીમ બેટકાની ગુફાઓ ક્યા આવેલી છે ? *
1 point
8. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉધાન અને જે ઉત્તરાખંડમાં આવેલ છે તેનું નામ શું છે ? *
1 point
9. પાછા ફરતા મોસમી પવનની ઋતુ ભારતમાં ક્યારે હોય છે  ? *
1 point
10. Indian council of agricultural research ( ICAR ) ક્યારે અસ્તિત્વમાં આવી ?   *
1 point
11. ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું ? *
1 point
12. ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ ( schedules ) ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે *
1 point
13. બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને , તમામ બાળકો કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી નિઃશુલ્ક , પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થા જવાબદારી સોંપે છે ? *
1 point
14. નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરૂ દ્વારા ઉદ્દેશ હરામ ( Objective Resolution ) રજૂ કરવામાં આવ્યાં અને બંધારણીય સભા દ્વારા અપનાવવામાં આવ્યાં ?  1 . તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવતા  લોકશાહી સંઘની સ્થાપના કરવી . 2. લઘુમતીઓ , પછાત અને આદિવાસી વિસ્તારો , અને કચડાયેલા અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઇઓ. ૩. વિશ્વમાં ભારતને હક્કદાર અને સન્માનિત સ્થાન સુનિશ્વિત કરવો . 4. ભારતને સ્વતંત્ર સાર્વભીમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવા ઠરાવ કરવો. *
1 point
15. ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1 . આ અધિનિયમે 11 પ્રાન્તો પૈકી 6 પ્રાન્તોમાં દ્વિસંગીકરણ ( Bicameralism ) દાખલ કર્યું . 2 . આ અધિનિયમ કચડાયેલાં વર્ગો માટે અલગ મતદારમંડળો ( electrorates ) અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત લાગુ કર્યો . ૩.આ અધિનિયમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી. *
1 point
16. નીચેના પૈકી કયાં વિધાન સાચાં છે ? *
1 point
17.  ભારતના બંધારણના અનુચ્છેદ -22 હેઠળ નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?   1. વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફ્તે પોતાનો બચાવ કરવાનો હક્ક છે.   2. વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો હક્ક છે . ૩.  ઉપરોક્ત બે જોગવાઈઓ શત્રુદેશની વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઇ કાયદા અનુસાર ધરપક્ડ કરાયેલી અથવા અટકમાં રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં . *
1 point
18. “ રીટ ” ( Writs ) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?    1. જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ ( હેબિયસ કોરપસ ) જારી કરી શકાશે નહીં . 2 . પરમાદેશ ( મેન્ડેમસ ) ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાશે નહીં .૩. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેક્ષણ ( સર્ટિયોરરી ) વહીવટી સત્તામંડળો વિરુદ્ધ પણ જારી કરી શકાશે . 4. અધિકાર - પૃચ્છા ( ક્વો વોરંટો ) કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ ( interested person ) અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ ( aggrieved person ) દ્વારા માંગી શકાતી નથી . *
1 point
19. નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. કરવેરાને લગતાં કાયદા ઘડવા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકારક્ષેત્ર ઉપલબ્ધ નથી . 2. પરંતુ GST બાબતે 101 મા સુધારા અધિનિયમ , 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે .૩ . જ્યાં પુરવઠો રાજ્યની બહાર પૂરો પાડવામાં આવે છે ત્યાં રાજ્યની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે *
1 point
20. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે , સંસદ સત્રમાં હોય the તો પણ , રાષ્ટ્રપતિ રાજ્યના વિષયોને લગતાં વટહુકમો જારી કરી શકે છે . 2. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલાં કાયદાઓ કટોકટીનો અંત આવ્યાંના 6 મહિના બાદ નિષ્ક્રિય થઈ જાય છે . 3. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કોઈ પણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે . *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy