જીલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા આયોજિત રાજ્ય વ્યાપી ઓનલાઈન જોબ ફેર
Sign in to Google to save your progress. Learn more
DISTRICT EMPLOYMENT EXCHANGE-AMRELI
  વિષય:- રાજય કક્ષાના ઓનલાઈન મેગા જોબફેર માં રજીસ્ટ્રેશન કરવા બાબત
                           
ભાઈ/બહેનશ્રી,
        આપની આ કચેરી ખાતેની નામ નોધણી અન્વયે જય ભારત સાથ જણાવાનું કે જીલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે.તાજેતરમાં નોવેલ કોરોના વાઇરસના સંક્રમણના કારણે નોકરીદાતા તેમજ રોજગારવાંચ્છુ યુવાનોને એક જગ્યા પર એકત્રીત કરી ભરતીમેળા યોજવાનું ઉચ્ચીત જણાતું ન હોય સરકારશ્રીની સુચનાનુસાર રાજ્ય કક્ષાનો વર્ચ્યુઅલ (ઓનલાઈન) ભરતીમેળા યોજવામાં આવનાર છે.જે તા.૧૬/૦૧/૨૦૨1
 નાં રોજ  યોજાનાર  છે.આ ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છુક ૧૮ થી ૪૦ વર્ષ વયના રોજગાર વાંચ્છુઓએ આ ફોર્મમાં નીચે જણાવેલ સંપૂર્ણ વિગત  ભર્યા બાદ સબમીટ કરી  રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

નોંધ:- ૧) યોગ્ય લાયકાત ધરાવતા આપના મિત્રોને પણ જાણ  કરવી.
        ૨) આ ભરતીમેળામાં દિવ્યાંગ/વિકલાંગ ઉમેદવારો માટે ખાલી જગ્યાઓ ન હોય  દિવ્યાંગ/વિકલાંગ  
            ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરવું નહી.

CANDIDATE NAME(ઉમેદવાર નું પૂરું નામ) *
ADDRESS(એડ્રેસ) *
તાલુકાનું નામ *
Email address
Date of birth *
MM
/
DD
/
YYYY
mobile number *
Adhar card number
employment card number
education *
gender *
caste *
are you disable? *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy