એકમ   :- 5. કર્મચારી- વ્યવસ્થા  
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
1. કર્મચારી માત્ર ઉત્પાદનનું સાધન નથી, પરંતુ ધંધાકીય એકમની _________ છે. *
1 point
2. કયું કાર્ય વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે  ? *
1 point
3. ભરતી પછીનું બીજું કાર્ય કયું છે ? *
1 point
4. કર્મચારી-વ્યવસ્થા માનવશરીરમાં શાનું સ્થાન ધરાવે છે ? *
1 point
5. ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય છે  ? *
1 point
    6. ભરતી માટેના પ્રાપ્તિસ્થાનો કેટલા છે ? *
1 point
7. કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે ? *
1 point
8.  કર્મચારીને કયું પગલું ગમતું નથી ? *
1 point
9.  ઉમેદવારની કાર્ય પત્યેની અભિરુચિ કે રસ જાણવા માટે લેવાતી કસોટી એટલે શું ? *
1 point
10. કર્મચારી વિનાના ધંધાની પરિસ્થિતિ એ કોના વિનાના હાડપિંજર જેવી છે ? *
1 point
11. પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે  ? *
1 point
12. કર્મચારી વ્યવસ્થા કઈ બાબત સાથે વધુ સંબંધ ધરાવે છે  ? *
1 point
13. કર્મચારીને બઢતી આપવામાં આવે ત્યારે કઈ બાબત ધ્યાનમાં લેવાય છે  ? *
1 point
14. ધંધાની સફળતાનો આધાર કર્મચારીઓની ________ઉપર છે. *
1 point
15. યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં , યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિની નિમણૂક એટલે .............. *
1 point
16. ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું ? *
1 point
17.   ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે ? *
1 point
18. અસરકારક ભરતી માટે કઈ  શ્રેષ્ઠ પદ્ધતિ  છે  ? *
1 point
19.  કર્મચારીઓમાં કાર્ય અંગે રૂચિ, કુશળતા અને યોગ્યતા વધારવાનું કાર્ય એટલે શું ? *
1 point
20. મોટા ભાગના એકમો વર્તમાન સમયમાં હવે કર્મચારી-વ્યવસ્થાના વિભાગને કયા નામે ઓળખાવે છે ? *
1 point
21. કર્મચારીને તેમના વર્તમાન હોદ્દા પરથી ઊંચા લાભદાયી હોદ્દા પર નિમણૂંક કરવી એટલે.............. *
1 point
22. પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે ? *
1 point
23. બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે ? *
1 point
24. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે ? *
1 point
25. માનવ-સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે  ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report