ધોરણ 6 ઓનલાઇન એકમ કસોટી ગણિત ૩) સંખ્યા  સાથે રમત
શિક્ષણ સર્વોદય ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ તૈયાર કરવામાં આવેલ છે તો બધા વિદ્યાર્થી સુધી ઓનલાઇન ક્વિઝ મોકલવા વિનંતી

ઓનલાઇન ક્વિઝ ગ્રુપ માં જોડાવા માટે 9054412636 તમારું નામ શાળા નું નામ લખી મોકલો
Sign in to Google to save your progress. Learn more
તમારુ નામ લખો *
તમારુ શાળા નું નામ લખો *
જીલો *
૧) નીચેનામાંથી કઈ સંખ્યા બેકી સંખ્યા નથી? *
2 points
૨) નીચેનામાંથી કઈ સંખ્યા એકી સંખ્યા નથી? *
2 points
૩)નીચેનામાંથી કઈ સંખ્યા દરેક સંખ્યાનો અવયવ છે? *
2 points
૪) સૌથી નાની વિભાજય સંખ્યા કઈ છે? *
2 points
૫) સૌથી નાની અવિભાજય સંખ્યા કઈ છે? *
2 points
૬) નીચેનામાંથી શું અનંત હોય છે? *
2 points
૭) નીચેનામાંથી 24 નો અવયવ કયો નથી? *
2 points
૮) નીચેનામાંથી 36 નો અવયવ કયો છે? *
2 points
૯) નીચેનામાંથી 12 ની અવયવી કઇ નથી? *
2 points
૧૦) નીચેનામાંથી 7 ની અવયવી કઇ છે? *
2 points
૧૧) નીચેનામાંથી કઇ સંખ્યાને બે કરતા વધારે અવયવ છે? *
2 points
૧૨) નીચેનામાંથી કઇ સંખ્યાને ફક્ત એક જ અવયવ છે? *
2 points
૧૩) નીચેનામાંથી કઇ સંખ્યાને બે કરતા વધારે અવયવ નથી? *
2 points
૧૪) 21 થી 30 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે ? *
2 points
૧૫) નીચેનામાંથી કઇ અવિભાજ્ય સંખ્યા છે? *
2 points
૧૬) 100 ની સૌથી નજીક કઇ અવિભાજ્ય સંખ્યા આવે છે? *
2 points
૧૭) 1 થી 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઇ છે? *
2 points
૧૮) કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા કેવો મળે? *
2 points
૧૯) 550 થી 560 વચ્ચે કેટલી એકી સંખ્યા આવે છે? *
2 points
૨૦) નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજય કે અવિભાજ્ય સંખ્યા નથી? *
2 points
૨૧) નીચેનામાંથી કઇ સંખ્યા 10 વડે વિભાજય નથી? *
2 points
૨૨) નીચેનામાંથી કઇ સંખ્યા 5 અને 10 બંને વડે વિભાજય છે? *
2 points
૨૩) નીચેનામાંથી કઇ વિભાજ્યતાની સાચી જોડ નથી? *
2 points
૨૪) કોઇ સંખ્યા 3 વડે વિભાજય છે તે ચકાસવા....... *
2 points
૨૫) નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજય છે? *
2 points
૨૬) નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે વિભાજય નથી? *
2 points
૨૭) નીચેનામાંથી કઇ સંખ્યા 2, 3, 4, 6 બધા જ વડે વિભાજય છે? *
2 points
૨૮) 4.....08 એવી રીતે ખાલી જગ્યા પૂરો કે જેથી તે સંખ્યા 9 વડે વિભાજય થાય. *
2 points
૨૯) 1 3......1 એવી રીતે ખાલી જગ્યા પૂરો કે જેથી તે સંખ્યા 11 વડે વિભાજય થાય. *
2 points
૩૦) 20 અને 28 નો સામાન્ય અવયવ કયો નથી? *
2 points
૩૧) કઇ સંખ્યા સહ-અવિભાજ્ય સંખ્યા નથી? *
2 points
૩૩) નીચેનામાંથી એવી સંખ્યા શોધો કે જે 3 વડે વિભાજય હોય પરંતુ 9 વડે વિભાજય ન હોય? *
2 points
૩૪) બે ક્રમિક સંખ્યાનો ગુ. સા. અ........ મળે. *
2 points
૩૫) કોઇ પણ બે અવિભાજ્ય સંખ્યાનો લ. સા. અ. એટલે...... *
2 points
૩૬) અવિભાજય સંખ્યા એટલે......... *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy