JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
NMMS પરીક્ષા: વિજ્ઞાન ટેસ્ટ D
www.2108edu.com
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
જિલ્લો
*
Your answer
ઉચ્છ્વાસની હવામાં અંદાજીત કેટલા ટકા કાર્બન ડયોક્સાઇડ હોય છે?
*
1 point
21
0.04
4.4
16.4
રૂધિર ગંઠાવાની ક્રીયા ક્યા કોષો દ્વારા થાય છે?
*
1 point
રક્તકણ
શ્વેતકણ
ત્રાકકણ
રૂધિરરસ
કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રૂધિરનુ વહન ...... કરે છે.
*
1 point
ધમની
શિરા
વર્જની
કેશવાહિની
વનસ્પતિના બધા ભાગોમાં ખોરાકનુંં વહન કરતી પેશી કઇ છે?
*
1 point
પર્ણરંધ
જલવાહકપેશી
અન્નવાહકપેશી
મૂળરોમ
નીચે પૈકી કોણ એક લિંગી પુષ્પો ધરાવતુ નથી?
*
1 point
મકાઇ
પપૈયા
કાકડી
સરવર
નીચેના પૈકિ ક્યુ શુષ્ક ફળ છે?
*
1 point
કેરી
સફરજન
નારંગી
અખરોટ
કઇ વનસ્પતિ પાંખોવાળા બીજ ધરાવે છે?
*
1 point
ગાડરીયુ
સરગવો
સુર્યમુખી
એરંડા
કઇ વનસ્પતિનાં બીજ પ્રાણીઓનાં શરીર સાથે ચોંટીને ફેલાય છે?
*
1 point
યુરેના
બાલસમ
મેપલ
મદાર
બીજણું સર્જન કરતી વનસ્પતિ ...... છે.
*
1 point
ગુલાબ
મ્યુકર
બટાટા
આદું
ક્યા કોષો રોગો સામે સૈનીકનું કામ કરે છે?
*
1 point
રક્તકણ
શ્વેતકણ
ત્રાકકણ
રુધિરરસ
જોડાવ અમારા NMMS તૈયારી ગ્રૂપ માં
https://chat.whatsapp.com/KoMIWKPswc49VWYC5TY8l8
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report