1. કોઈપણ પ્રકારના ટ્યુશન વગર વાલીને પોસાય તેવી ફી માં તથા સતત શૈક્ષણિક, માનસિક મૂલ્યાંકન અને મોટીવેશન સાથેનું શિક્ષણ
2. શહેર-જિલ્લાની શ્રેષ્ઠ શાળા કે જેના વિદ્યાર્થીઓ છેલ્લા 12 વર્ષથી સમગ્ર ભારતની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ/ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવે છે
3. IIT/મેડિકલના પ્રવેશ માટે જરૂરી JEE/NEET ફાઉન્ડેશનની ધોરણ 6,7,8,9,10 થી તૈયારીઓ
4. ધોરણ 11,12 કોમર્સ માં CA,CS,ICWA,MBA,MCA વગેરે જેવી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રો તરફ વિદ્યાર્થી આગળ વધે તેવું માર્ગદર્શન યુક્ત શિક્ષણ