ઇનોવેશન(શાળા કક્ષાની વિશિષ્ટ પ્રવૃત્તિ) કાર્યક્રમ માટે ફોર્મ
વાગડ શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ઇનોવેશન કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરવા માટેનું ફોર્મ (એના માટે તમારા ગૂગલ એકાઊન્ટમાં સાઈન ઇન થવું જરૂરી છે.)
ખાસ નોંધ:
* નવતર પ્રયોગ(ઇનોવેશન) શું છે? ફોર્મ કેવી રીતે ભરવું? જિલ્લા કક્ષાએ પ્રયોગ કેવી રીતે રજૂ કરવો વગેરેનું સંપૂર્ણ માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે.
* આપે શાળા કક્ષાએ કરેલ વિશિષ્ટ પ્રવૃત્તિ સાથે લાવવી. તેનું પ્રેઝન્ટેશન કરવાનું માર્ગદર્શન પણ કાર્યક્રમમાં આપીશું. (આપે ફક્ત મૂંઝાયા વગર આ કાર્યક્રમમાં ભાગ લેવાનો છે.)
* કાર્યક્રમમાં સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.
* કાર્યક્રમની સંભવિત તારીખ: 22/12/2022 રવિવાર છે.
* સમય: સવારે ૯:30 થી ૨:00 વાગ્યાનો રહેશે.
* સ્થળ: ખુબડી માતાનું મંદિર, સોનલવા, પ્રાગપરથી ૨ કિમી ના અંતરે (કુદરતી નયનરમ્ય સ્થળ)
* સૂચનો આવકાર્ય છે.
* વધુ માહિતી માટે સંપર્ક : 9925639955, 9687377251, 9925640338
Sign in to Google to save your progress. Learn more
Email *
1. ભાગ લેનાર શિક્ષકનું નામ *
2. ભાગ લેનાર શિક્ષકની શાળા *
૩. ગ્રૂપ શાળા *
4. વોટ્સએપ મોબાઈલ નંબર  *
૫. જો આપના પ્રયોગમાં બાળકોનો સમાવેશ હોય તો  બાળકોની સંખ્યા. *
કાર્યક્રમમાં વધુમાં વધુ 2 બાળકો લાવવાં.
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy