ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
Untitled Title
નીચેના પ્રશ્નોના વિકલ્પ પસંદ કરી જવાબ આપો .
એક ફોટા તરફ ઈશારો કરીને રમેશે કહ્યું, "તે મારા મામાની એકની એક બહેનની દીકરીના પિતાના નાના ભાઈનો ફોટો છે." તો ફોટોવાળી વ્યક્તિ રમેશને શું થાય? *
1 point
કાવ્યા ઉત્તર દિશા તરફ મોં રાખી ઊભી છે. સવારે 8 વાગે તેનો પડછાયો કઈ દિશામાં પડશે? *
1 point
બાબુનો જન્મ 15 ઓગસ્ટને બુધવારે થયો હતો. જો મહેશ તેના કરતાં 17 દિવસ મોટો છે. તો મહેશ કયા વારે જન્મ્યો હશે? *
1 point
ઘડિયાળમાં સવારે 4:00 વાગ્યાથી બપોરના 4:00 વાગ્યા સુધી બંને કાંટા(કલાક અને મિનીટ કાંટો) એક સાથે કેટલી વાર ભેગા થશે? *
1 point
એક દર્પણમાં ઘડિયાળ જોવાથી લાગે છે કે ઘડિયાળમાં 11:૩૦ સમય થયો છે, તો તે ઘડિયાળમાં વાસ્તવિક રીતે કેટલા વાગ્યા હશે? *
1 point
જો કોઈ મહિનાની છ તારીખ સોમવારના ત્રણ દિવસ પછી આવતી હોય તો તે મહિનાની 18 તારીખે કયો વાર આવશે? *
1 point
27 જાન્યુઆરી 1947 ના રોજ બુધવાર હોય, તો 3 સપ્ટેમ્બર 1947 ના રોજ કયો વાર હોય? *
1 point
9:૩૦ વાગ્યાના સમયે બંને કાંટા કેટલા અંશનો ખૂણો બનાવશે? *
1 point
એક ફોટા તરફ નિર્દેશ કરીને સુરેશે કહ્યું, "તે મારી માં નો એકનો એક દીકરો છે." તો તે ફોટો કોનો હોય? *
1 point
એક વ્યક્તિ ઉત્તર દિશામાં 10 કિમી જાય છે. ત્યાંથી દક્ષિણ બાજુ ફરીને 20 કિમી જાય છે. ત્યાંથી પશ્ચિમ દિશામાં ફરીને 10 કિમી ચાલે છે. ત્યાર બાદ પૂર્વ દિશામાં ફરીને તે બાજુ 20 કિમી જાય છે. હાલ તે પોતાના પ્રથમ સ્થાનથી કેટલો દૂર છે? *
1 point
PALE:LEAP::POSH: ? *
1 point
1:1::25: ? *
1 point
7:29::14: ? *
1 point
ABC:ZYX::CBA: ? *
1 point
સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? *
1 point
કોલસો: કાળો :: બરફ : ? *
1 point
ફેક્ટરી : ઉત્પાદન :: શાળા : ? *
1 point
આયાત : નિકાસ :: ખર્ચ : ? *
1 point
ડોકટર : રોગી :: રાજનીતિજ્ઞ : ? *
1 point
પ્રકાશ : કિરણ :: ધ્વનિ : ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy