ભારતનું બંધારણ ટેસ્ટ-  11
તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી
Sign in to Google to save your progress. Learn more
1. ભારતીય બંધારણના કયા ભાગમાં કટોકટી અંગેની જોગવાઈઓ આપેલ છે?
1 point
Clear selection
2. ભારતીય બંધારણની જોગવાઇઓ મુજબ કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે છે?
1 point
Clear selection
3. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત બંધારણીય કટોકટી અંગેની જોગવાઈ આપવામાં આવેલ છે?
1 point
Clear selection
4. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર થયેલ રાષ્ટ્રીય કટોકટી ને સંસદના બંને ગૃહોની મંજૂરી કેટલા સમયમાં મળવી જરૂરી છે?
1 point
Clear selection
5. જ્યારે કોઈ રાજ્ય બંધારણની જોગવાઇઓ મુજબ શાસન કરતો નથી ત્યારે રાજ્યપાલના અહેવાલથી રાષ્ટ્રપતિ કઈ કટોકટી જાહેર કરે છે?
1 point
Clear selection
6. બંધારણના કયા સુધારાથી રાષ્ટ્રીય કટોકટી માં આંતરિક અશાંતિની સ્થાને સશસ્ત્ર વિદ્રોહ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો?
1 point
Clear selection
7. રાષ્ટ્રપતિ દ્વારા કોઇ રાજ્યમાં જાહેર થયેલા રાષ્ટ્રપતિ શાસન ને કેટલા સમયમાં સંસદની મંજૂરી મળવી અનિવાર્ય છે?
1 point
Clear selection
8. ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ની જાહેરાત ક્યારે થઈ હતી?
1 point
Clear selection
9. સંસદની મંજૂરી થી રાષ્ટ્રીય કટોકટી ને કેટલા સમય સુધી અમલમાં રાખી શકાય?
1 point
Clear selection
10. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ કટોકટી દરમિયાન સમાપ્ત થતા નથી?
1 point
Clear selection
11. રાજ્યમાં બંધારણીય કટોકટી સમયે કાયદો ધડવાની સત્તા કોની પાસે હોય છે?
1 point
Clear selection
12. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાણાકીય કટોકટી અંગેની જોગવાઈ આપેલ છે?
1 point
Clear selection
13. ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા?
1 point
Clear selection
14. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરેલ કટોકટીને કોણ પરત ખેંચી શકે છે?
1 point
Clear selection
15. જ્યારે રાજ્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ નિર્દેશોનું પાલન કરતું નથી ત્યારે રાષ્ટ્રપતિ બંધારણના ક્યાં અનુચ્છેદ અંતર્ગત કટોકટી લગાડે છે?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.