Test-51 11-10-2018
Prepared by dadbha
તરણેતરનો મેળો કયા મહીનામા ભરાય છે ?
1 point
આરાસુરના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે?
1 point
ટોલ ફી નંબર 1551 કયા ક્ષેત્ર સાથે સંબધીત છે ?
1 point
3,12,60.....
1 point
રોજરર ફેડરર કઈ રમત સાથે સંકળાયેલ છે
1 point
Ipc કલમ 45 હેઠળ............
1 point
ગાયત્રી મંત્રની રચના કયા ઋષિએ કરી હતી
1 point
ગુજરાતી સાહિત્ય પરિષદ ની સ્થાપના કયારે થઇ હતી?
2 points
બંધારણમાં ફરજો કયારે ઉમેરવામા આવી ?
1 point
જો વાતાવરણ ન હોત તો આકાશનો રગ કેવો હોત ?
1 point
સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય કોર્ટ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે
1 point
હિમોગ્લોબિન સાથે કઈ ધાતુ નો સબંધ છે
1 point
હથોડી તરીકે ઓળખાતું હાડકુ શરીરના કયા ભાગમાં હોય છે
1 point
ટાઈફોડ શેરી ના કયા અંગને અસર કરે છે
1 point
કટોકટીના સમયે લોકસભાની મદદ કેટલા વર્ષ લંબાવી શકાય
1 point
સંસદ સભ્ય બન્યા વગર કોઈપણ વ્યક્તિ કેટલા સમય સુધી કેન્દ્રીય મંત્રીમંડળ રહી શકે
1 point
આઊટપુટ જોવા માટે તમે સેનો ઉપયોગ કરશો
1 point
ધૂળિયો મારગ કવિતા ના કવિ
1 point
ipc ની કઈ કલમ માં ચોરી ની વ્યાખ્યા છે
1 point
Submit
This content is neither created nor endorsed by Google.