panchayati raj
સ્પર્ધાત્મક પરીક્ષા માટે
Sign in to Google to save your progress. Learn more
'પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે' આ વિધાન કોણે કહ્યું છે ?
1 point
Clear selection
આપણા દેશમાં 'પંચાયતી રાજ' કેટલા સ્તરનું છે ?
1 point
Clear selection
ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે ?
1 point
Clear selection
ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો ?
1 point
Clear selection
જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે ?
1 point
Clear selection
તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે ?
1 point
Clear selection
ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે ?1. ગુજરાત પંચાયત ધારો2. જમીન મહેસુલ ધારો3. ફોજદારી કાર્યવાહી ધારો4. ગુજરાત જાહેર મિલકતો અનઅધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારોઉપરમાંથી શું સાચું છે ?
1 point
Clear selection
જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે ?
1 point
Clear selection
પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમીશનની રચના કરવા માટેની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?
1 point
Clear selection
'ગ્રામસભા' ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ?
1 point
Clear selection
"પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ3. સત્તાનું વિકેન્દ્રીકરણ4. નાણાની ગતિશીલતા
1 point
Clear selection
પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ?
1 point
Clear selection
73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ?
1 point
Clear selection
પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્વની સમિતિઓને વર્ષ સાથેના જોડકા પૈકી કઈ જોડી સાચી છે ?
1 point
Clear selection
આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.