3.દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ
Sign in to Google to save your progress. Learn more
નામ *
શાળાનું નામ *
સ્થળ *
સમતલમાં આવેલી બે રેખાઓ માટે ........ શક્યતાઓ હોય છે. *
1 point
દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનાં બીજ મેળવવાની બૈજીક રીત નથી. *
1 point
સમીકરણયુગ્મ x=0 અને x=-8 ને........ *
1 point
2x+3y=10  અને 6x+9y=30ને આલેખ સ્વરૂપે દર્શાવતા રેખાઓ નુંં સ્વરૂપ કેવુ  હોય ? *
1 point
2x+3y-8=0 અને નીચે પૈકી એવું બીજુ સમીકરણ ક્યુ છે જેથી તેના બીજ અનન્ય મળે? *
1 point
k ની કઇ કિંમત માટે સમીકરણો 3x+2ky=2 અને 2x+5y+1=0 સમાંતર રેખા દર્શાવે?                           *
1 point
જો સમીકરણ યુગ્મ x-y=2 અને x+y=4 હોય તો ઉકેલ ....... *
1 point
બે સંખ્યાનો સરવાળો 70 છે તથા ધન તફાવત 6 છે તો મોટી સંખ્યા ....... હોય. *
1 point
3 વર્ષ પહેલા પિતા પુત્રની ઉમરનો સરવાળો 40 હતો , 2 વર્ષ પછી તેમની ઉમરનો સરવાળો *
1 point
સમીકરણ યુગ્મ ax+2y=3 અને 3x+9y-5=0 માટે બીજ અનન્ય હોય તો a ≠.... *
1 point
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
જો દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ અવલંબી સમીકરણો હોય તો તે દ્વિચલ સુરેખ સમિકરણો સુસંગત કહેવાય. *
1 point
x=7 દ્વારા દર્શાવાતી રેખા એ x-અક્ષને સમાંતર છે. *
1 point
kx+3y=7, 2x+6y=14 અનંત ઉકેલ હોય તો k=1. *
1 point
2x+4y=3, 12y+6x=6 નો ઉકેલ અનન્ય મળે. *
1 point
અનન્ય ઉકેલ x=3 અને y=-2 મળે એવુ અનન્ય સમીકરણ યુગ્મ મળે. *
1 point
સુચન
જોડાવ અમારા વિદ્યાર્થીઓના વોટસએપ ગ્રુપમાં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy