Monitoring form for Distance education program
1. મુલાકાત લેનારનું નામ *
Your answer
2. મુલાકાત લેનારનો હોદ્દો *
Your answer
3. મુલાકાત લેનારનું ઇ-મેલ આઇ.ડી
Your answer
4. મુલાકાત લેવામાં આવેલ શાળાનું નામ *
Your answer
5. તાલુકો *
Your answer
6. જિલ્લો *
Your answer
7. શાળામાં કુલ ધોરણ *
Your answer
8. મુલાકાત દરમિયાન કયા ધોરણ અને વિષયનુંં પ્રસારણ ચાલુ હતું? *
Your answer
9. શાળાઓમાં ઓરડાઓ/ટીવીસેટ/ડિસની સુવિધાઓ ઉપલબ્ધ છે? *
10. જો ના તો કારણ આપો *
Your answer
11. શિક્ષકો વંદે ગુજરાત ચેનલ અને તેની સાથે જોડાયેલ ધોરણ વિશે પરિચિત છે? *
12.વંદે ગુજરાત ચેનલ પર 24 કલાક કાર્યક્રમોનું પ્રસારણ શરૂ છે આ સુવિધાથી વિદ્યાર્થીઓ પરિચિત છે? *
13. શાળાના વિદ્યાર્થીઓને નિયમિત રીતે કાર્યક્રમો દર્શાવવામાં આવે છે? *
14. જો ના તો કારણ આપો *
Your answer
15. વિદ્યાર્થીઓ ઘરે જઇ વંદે ગુજરાત ચેનલ ટીવી પર જુએ છે? *
16. જો હા, તો શુ વધુ ગમે છે? *
Your answer
17. કયા ધોરણ અને વિષયના પાઠ તમને વધુ ઉપયોગી અને રસપ્રદ જણાયા? *
Your answer
18. પ્રસારિત થતા પાઠમાં તમને ગમે, જરૂરી હોય તેવી યોગ્ય પ્રયુક્તિનો ઉપયોગ થાય છે? *
19. જો હા તો કઇ કઇ પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે? *
Your answer
20. શાળા દ્વારા કયા સમયમાં કાર્યક્રમો દર્શાવવામાં આવે છે? *
Your answer
21. પ્રસારિત કાર્યક્રમોનો સમય 30 મિનિટનો યોગ્ય છે? *
22. જો ના, તો તમારા મતે કેટલો સમય રાખવો જોઇએ? *
Your answer
23. શાળાકક્ષાએ દૂરવર્તી શિક્ષણ દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમોની નોંધ રાખતું રજિસ્ટર નિભાવવામાં આવે છે? *
24. જો ના, તો કારણ આપો *
Your answer
25. શાળામાં કયા શિક્ષક/આચાર્યશ્રીની પોતાની સૂઝ અને રસથી દૂરવર્તી કાર્યક્રમ જોવાય છે તે શિક્ષક/આચાર્યશ્રીનું નામ અને વિગત *
Your answer
26. ચેનલ નં 5 થી 8માં પ્રસારિત કરવામાં આવતુંં વિષયવસ્તુ વિદ્યાર્થીઓને અસરકારક લાગે છે? *
27. જો ના, તો અસરકારક બનાવવાનાં આપનાં મંતવ્યો જણાવો *
Your answer
28. ચેનલ પર પ્રસારિત થતાં કાર્યક્રમો આપની જરૂરિયાત અને રસ મુજબ છે? *
29. કાર્યક્રમોની ગુણવત્તા વધારવા માટેનાં આપનાં સૂચનો જણાવો. *
Your answer
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service