02 January 2023 Daily current affairs in gujarati MCQ
Sign in to Google to save your progress. Learn more
તાજેતરમાં ઉત્તર પ્રદેશનાં પ્રથમ મહિલા પોલીસ કમિશનર કોણ બન્યા છે?
1 point
Clear selection
તાજેતરમાં ક્યાં રાજ્યના "નિજાત અભિયાન" ને IACP 2022 એવોર્ડ મળ્યો છે?
1 point
Clear selection
તાજેતરમાં કર્ણાટકના માંડયામાં કોણે મેગા ડેરીનું ઉદ્ઘાટન કર્યું છે?
1 point
Clear selection
તાજેતરમાં MOIL (મેગેનિઝ ઓર ઇન્ડિયા લિમટેડ) નાં CMD તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે?
1 point
Clear selection
તાજેતરમાં ADB એ શ્રી રામ ફાયનાન્સને કેટલાં મિલિયન ડોલરની લોન આપી છે?
1 point
Clear selection
તાજેતરમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનાં એમડી અને સીઈઓ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?
1 point
Clear selection
તાજેતરમાં ભારતના બીજા સૌથી લાંબા કેબલ સ્ટેડ આઠ લેન ઝૂઆરી બ્રિજનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
1 point
Clear selection
તાજેતરમાં કઈ રાજ્ય સરકારે તેની સૌર ઉર્જા નીતિ 2022 ના ડ્રાફ્ટ ને મંજૂરી આપી છે?
1 point
Clear selection
તાજેતરમાં RTI જવાબદારીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્ય ક્યું છે?
1 point
Clear selection
તાજેતરમાં કઈ રાજ્ય સરકારે એન ચંદ્ર શેખરન ને આર્થિક સલાહકાર પરિષદના વડા તરીકે નિયુક્ત કર્યા છે?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.