Jingle Competition RMC SS2023
Sign in to Google to save your progress. Learn more
Name of participant (ભાગ લેનાર વ્યક્તિનું નામ) * *
Gender (જાતી) *
Age (ઉમર) *
Contact number (કોન્ટેક્ટ નંબર) *
Address (એડ્રેસ) *

જીંગલ સ્પર્ધા નિયમો

·         આ સ્પર્ધામાં માટે પ્રવેશ ફી રાખેલ નથી. સ્પર્ધામાં કોઇપણ વય મર્યાદા રાખવામાં આવેલ નથી.

·         જીંગલ ઓછામાં ઓછી ૧૦ સેકન્ડની હોવી જોઈએ તથા વધારેમાં વધારે ર મિનીટની હોવી જોઈએ.

·         જીંગલમાં અવાજની કલીયારીટી સારી હોવી જોઈએ , જીંગલ ગુજરાતી અથવા હિન્દી ભાષામાં હોવી જોઈએ.

·         જીંગલ MP3 ફોરમેટમાં સબમીટ કરવાની રહેશે. જીગલમાં બેકગ્રોઉન્ડ મ્યુસિક રાખી શકાશે.

·         આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ, દ્રીત્ય, તૃત્ય વિજેતાને સર્ટીફીકેટ આપવામાં આવશે.

·         નિર્ણાયકશ્રીનો નિર્ણય આખરી ગણાશે. જે અંગે કોઈ વાદ વિવાદ કે તકરાર ચાલશે નહિ.

·         સ્પર્ધા અંગે તમામ બાબતોમાં મ્યુ.કમિશ્નરશ્રીનો નિર્ણય આખરી ગણાશે અને તમામને માટે બંધનકર્તા રહેશે.

·         દરેક સ્પર્ધક જીંગલ રેકોર્ડીંગનો સંપૂર્ણ વિડીયો રેકોડીગ કરી પોતાની પાસે રાખવાનો રહેશે.આ વિડીયો રાજકોટ મહાનગરપાલિકા તરફથી પરિણામ અગાઉ અત્રેથી સુચના આપ્યથી મોકલવાનો રહેશે.

·         વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાના પ્રોગ્રામ ઈમ્પલીમેનટેશન યુનિટ (આઈ.ઈ.સી-સેલ) પ્રથમ માળ, રૂમ નં ૭, ડો.આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા ફોન (૦૨૮૧-૨૨૨૮૧૭૭) સંપર્ક કરવાનો રહેશે.

·         જીંગલની થીમ સ્વચ્છતા થી સ્વચ્છતમ તરફ પ્લાસ્ટિક મુક્ત રાજકોટ, કચરાનું વર્ગીકરણ, હોમ કમ્પોસ્ટીંગ, નદી -નાલા સફાઈ,  સ્વચ્છ શહેર,  સ્વચ્છ શોચાલય વગેરે રહેશે.

·         ઉપરોક્ત તમામ નિયમ મુજબ જીંગલ પૂર્ણ કરી ત્યારબાદ ૩૦/૧૧/૨૦૨૨ સુધીમાં -મેલ ..ડી rajkot@aiilsg.org તથા RAKESHKUMARMEENV@GMAIL.COM અથવા વોટસ અપ નં ૭૭૭૭૯૪૯૭૨૩, ૯૯૭૮૮૦૦૨૫૦ પર સ્પર્ધકની વિગતો જેમકે  નામ, કોન્ટેક્ટ નંબર તથા ઈમેલ એડ્રેસ સાથે મોકલવાની  રહેશે.

·         કોરોના મહામારી અનુસંધાને સરકારશ્રી તરફથી જાહેર કરાયેલ નિયમો જેવા કે માસ્ક પહેરવું સોશિયલ ડીસ્ટન્સ જાળવવું વગેરેનું પાલન થાય તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે.

*
Required
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of All India Institute of Local Self-Government. Report Abuse