સમયસાર - QUIZ No. 8
વિષય:  ગાથા ૧૪, ભાગ-૧  -  કુંદકુંદ આચાર્ય

Download Gujarati Book : https://atmadharma.com/shastras/samaysaar_guj_txt_VV.pdf
Download Hindi Book : https://atmadharma.com/shastras/samaysaar_hin_txt_VV.pdf

By: www.jainmedialive.com - 24 hr JINVANI Channel
Contact Admin : Whatsapp Number - +91 70161 19269

Sign in to Google to save your progress. Learn more
સમયસાર અધ્યયન વર્ષ
Your First and Last Name (આપનુ પુરુ નામ) *
Country (દેશ) *
City (શહેર) *
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Email Address ( Optional ) (ઈ-મેઈલ)
NOTE: ગાથા ૧૪ મૂળ શાસ્ત્ર, ચિંતનના બિંદુ  ભાગ-૧ PDF વાંચીને તેના પર આધારિત પ્રશ્નોના જવાબ આપવા.
સમયસાર પરમાગમ - ગાથા ૧૪
સમયસાર પરમાગમ - ગાથા ૧૪
૧. આચાર્યદેવ શુદ્ધનયનું સ્વરૂપ કયા પાંચ ભાવરૂપે જણાવે છે? *
1 point
૨. આત્માને બદ્ધસ્પૃષ્ટ,અન્યપણું,અનિયત,વિશેષ અને સંયુક્ત - આ પાંચ ભાવ સ્વરૂપે ક્યા નયથી જોવામાં આવે છે? *
1 point
૩. અબદ્ધસ્પૃષ્ટ,અનન્ય,નિયત,અવિશેષ,અસંયુક્ત - તે આત્માના શું છે? *
1 point
૪. આત્માના જ્ઞાન,દર્શન,ચારિત્ર આદિ ગુણોનું પરિણમન સ્વતંત્ર થાય છે, એકબીજાને સ્પર્શ્યા વગર થાય છે - માટે તેને અબદ્ધસ્પૃષ્ટ કહે છે? *
1 point
૫. આત્માને સ્વભાવ દ્રષ્ટિથી જોતા પરદ્રવ્યોના બંધથી રહિત, સ્પર્શથી રહિત છે તેને શું કહે છે? *
1 point
૬. શુદ્ધનય કહો, આત્મા કહો કે આત્માની અનુભૂતિ કહો - શું તે બધું એક જ છે? *
1 point
૭. નિશ્ચયથી અબદ્ધસ્પૃષ્ટ,અનન્ય ,નિયત,અવિશેષ ,અસંયુક્ત - આ પાંચ ભાવોમાં શું પ્રકાશમાન છે? *
1 point
૮. અનાદિકાળથી આત્મા કર્મ-પુદગલ પરમાણુ સાથે એકક્ષેત્રાવગાહ સંબંધે જોવા મળે છે - તેને શું કહે છે? *
1 point
૯. આત્માનો બદ્ધસ્પૃષ્ટભાવ જોતાં શું અનુભૂતિ થાય? *
1 point
૧૦. શું આત્મા અનાદિથી કર્મ સંયોગે બંધાયેલો છે તે સત્યાર્થ છે? *
1 point
૧૧. આચાર્યદેવ શુદ્ધનયને ગ્રહણ કરવાનું શા માટે કહે છે? *
1 point
૧૨. કમલિનીના પત્રનો સ્વભાવ જળને સ્પર્શ કરવાનો નથી છતાં તેને જળને સ્પર્શિત જોવો તે શું છે? *
1 point
૧૩. આત્માનું યથાર્થ જ્ઞાન ક્યારે થયું કહેવાય? *
1 point
૧૪. આત્માનો અબદ્ધસ્પૃષ્ટભાવ શું બતાવે છે? *
1 point
૧૫. આત્માને વર્તમાનમાં સંયોગમાં રહેલ શરીરના (દુઃખરૂપ કે સુખરૂપ) પરિણમનથી ભિન્ન એકરૂપ જ્ઞાનભાવે જોવાથી શું થાય છે? *
1 point
૧૬. પર્યાયબુદ્ધિનો પક્ષપાત એટલે શું? *
1 point
૧૭. શુદ્ધનયનો પક્ષપાત એટલે શું? *
1 point
૧૮. આત્માનો અનન્ય ભાવ એટલે શું? *
1 point
૧૯. સુવર્ણના હાર, કુંડળ, વીંટી, લગડી વગેરે સ્વરૂપમાં એક સુવર્ણને જ વિદ્યમાન છે તેમ જોવું - તે કયો ભાવ છે? *
1 point
૨૦. આત્માને સંસાર અવસ્થામાં (ચાર ગતિમાં) જુદા-જુદા આકારે જોતાં તે કેવો જણાય છે? *
1 point
૨૧. આત્મામાં નિયતભાવ દેખવો એટલે શું? *
1 point
૨૨. જીવના અનંતગુણોમાં જીવના સ્વભાવની નજીક જઈને જોવું એટલે શું? *
1 point
૨૩. નિગોદનો જીવ, વ્રતી શ્રાવક, ભાવલિંગી મુનિરાજ - તેમના જ્ઞાનની પર્યાયની વૃદ્ધિ - હાનિરૂપ અવસ્થામાં બધાને ધ્રુવ-સ્થિર સિદ્ધ સમાન જોવાં તે શું છે? *
1 point
૨૪. શ્રદ્ધા ગુણના સમ્યક પરિણમનથી હું 'સમ્યકદ્રષ્ટિ' અને વિપરીત પરિણમનથી હું 'મિથ્યાદ્રષ્ટિ' - એમ પોતાને માનવું તે શું છે? *
1 point
૨૫. આત્માની શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે છે, વધે છે. તે રૂપે જોતાં શું જણાય છે? *
1 point
જય જિનેન્દ્ર. આપે નવી નોટબુક અથવા ડાયરીમાં સમયસાર ગાથા લખી ? દરેક ક્વિઝમાં આવતી ગાથા લખવાથી સંપૂર્ણ સમયસાર પોતાના સ્વ-અક્ષરે લખાઈ જશે અને આપની યાદગીરી બનશે એવી ભાવનાથી આપણે લખવું એમ નક્કી કર્યું છે. અનુકૂળતા હોય તો જરૂરથી લખવી અને ગાથા ૨ થી ૪ વાર બોલવી.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.