JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Daily Test 5 Bin Sachivalay Talati
Prepared by GujGovtJob.com
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
(1) ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ખાલિસ્તાન લીબરેશન ફોર્સ (KLF) પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. જે મુખ્યત્વે ક્યાં રાજ્યથી જોડાયેલ છે ?
*
5 points
પંજાબ
અરુણાચલ પ્રદેશ
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
(2) તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં રોઝગોલા(Rosogolla) ના શોધક ............ ને સમર્પિત ટપાલ સ્ટેમ્પ લોન્ચ કરવામાં આવેલ છે.
*
5 points
નબીન ચંદ્ર દાસ
અશોક શર્મા
અજય નાગર
) કૃષ્ણન આયંગર
2018 માં ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વર્ષ નો હિન્દી માટે કયો શબ્દ જાહેર કર્યો
*
5 points
નોટબંધી
અલોન
નારી શક્તિ
કોઈ નહિ
તાજેતરમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કૉંગ્રેસનું આયોજન ક્યાં થયેલ ?
*
5 points
અમદાવાદ
ભુવનેશ્વર
દિલ્લી
કોલકાતા
તાજેતરમાં કોલિન ઓબ્રડી (Colin O'Brady) એન્ટાર્ક્ટિકા એકલા પાર કરનાર પ્રથમ વ્યક્તિ બનેલ છે જેઓ ક્યાં દેશના છે ?
*
5 points
અમેરિકા
ફ્રાન્સ
ઇઝરાયેલ
જાપાન
હાલમાં ક્યાં રાજ્યની પોલીસે ગુનેગારોને પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ફેશિયલ રેકોગ્નિશન એપ 'ત્રિનેત્ર' લોંચ કરી છે ?
*
5 points
હિમાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
Submit
Page 1 of 1
Clear form
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report