ધોરણ 1 વિદ્યાર્થી માહિતી એકત્રીકરણ ફોર્મ
શ્રી સોસિયા કન્યા પ્રાથમિક શાળા - સોસિયા, કે.વ.શાળા - જસપરા, તાલુકો - તળાજા, જીલ્લો - ભાવનગર
અહીં ધોરણ 1 ના વિદ્યાર્થીઓની વિદ્યાર્થી પ્રોફાઇલ તૈયાર કરવા માટે જરૂરી માહિતીનું ફોર્મ છે.
"*"ફુદડી વાળી માહિતી ભરવી ફરજીયાત છે જે માહિતી લાગુ પડતી ન હોય ત્યાં ડેસ ( -- ) કરી આગળ વધવું.