ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
Untitled Title
નીચેના પ્રશ્નોના વિકલ્પ પસંદ કરી જવાબ આપો .
સંયોજનનો પાયાનો એકમ કયો છે ? *
1 point
તત્વનો પાયાનો એકમ કયો છે ? *
1 point
એક સમાન પરમાણુનાં સમૂહ ને શું કહેવાય ? *
1 point
કલોરીનની પરમાણુ ની  બાહ્યતમ કક્ષામાં કેટલા ઈલેકટ્રોન હોય છે   *
1 point
ઓક્સિજનની સંયોજકાતા કેટલી છે ? *
1 point
એલ્યુમિનીયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે ? *
1 point
સોડીયમ ધાતુને શેમાં રાખવામાં આવે છે ? *
1 point
પારાનો ઉપયોગ ક્યાં થાય છે ? *
1 point
કાર્બનનો બહુરૂપ કયો છે ? *
1 point
અધાતુના ઓક્સાઈડ કેવા હોય છે ?
0 points
Clear selection
એલ્યુમીનીયમનો પરમાણુ રચના જણાવો *
1 point
કાર્બનનું સખત સ્વરૂપ કયું છે ? *
1 point
દીવાસળી બનાવવા શેનો ઉપયોગ થાય છે ? *
1 point
પેન્સિલ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે ? *
1 point
વિસ્ફોટકો  બનાવવા શેનો ઉપયોગ થાય છે ? *
1 point
શુદ્ધ  સોનું કેટલા કેરેટનું હોય છે ? *
1 point
શુદ્ધ સોનું કેવી ધાતુ છે ? *
1 point
સોનાનાં ઘરેણામાં કેટલા કેરેટ સોનું હોય છે ? *
1 point
પાણીના અણુમાં કેટલા પરમાણુ હોય છે ? *
1 point
કાંસુ કેવી ધાતુ છે ? *
1 point
તાંબુ અને ટીન ભેગું કરીને કે ધાતુ બને છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy