Google Forms

દુરુપયોગનો પ્રકાર:

નગ્નતા પર અમારી પૉલિસીઓ

અમે સચિત્ર નગ્નતા, જાતીય પ્રવૃત્તિના ચિત્રોવાળા અથવા અન્ય બિભત્સ જાતીય સામગ્રીનું વર્ણન કરતાં કન્ટેન્ટને શેર કે પ્રકાશિત કરવાની મંજૂરી આપતા નથી. અમે વ્યાવસાયિક પોર્નોગ્રાફી સાઇટ પર લઈ જાય અથવા બાળકોનું યૌન શોષણ, વ્યભિચાર અથવા હેવાનિયતને પ્રોત્સાહિત કરતા કન્ટેન્ટને પણ મંજૂરી આપતા નથી.

બાળકોનું શોષણ કરતા કન્ટેન્ટ પ્રત્યે અમારી પાસે ઝીરો ટૉલરન્સ પૉલિસી છે. આનો અર્થ એ છે કે અમને બાળકના લૈંગિક દુરુપયોગને લગતા કન્ટેન્ટને શેર અથવા પ્રકાશિત કરતાં જણાતાં કોઈપણ વપરાશકર્તાના એકાઉન્ટને અમે સમાપ્ત કરીશું. કાયદા અમલીકરણ વિભાગને અમે કન્ટેન્ટ અને તેના માલિકની પણ જાણ કરીશું.

અમે બાળકોમાં જાતીય આકર્ષણને પ્રોત્સાહિત કરતી અથવા તેને સમર્થન આપતી સામગ્રીનાં પ્રકાશન અથવા શેરિંગની પણ મંજૂરી આપતા નથી.